સમારેલા લીલા મરચાં રેસીપી
Last Updated : Nov 19,2024


कटी हुई हरी मिर्च रेसिपी - हिन्दी में पढ़ें (chopped green chilli recipes in Hindi)

136 સમારેલા લીલા મરચાં રેસીપી, chopped green chilli recipes in Gujarati |

સમારેલા લીલા મરચાં રેસીપી | chopped green chilli recipes in Gujarati | ecipes using chopped green chillies in Gujarati | 

chopped green chillies used in sabzis | chopped green chillies used in sabzis in Gujarati |

1. આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે. 

આલુ મેથી ની રેસીપી | Aloo Methiઆલુ મેથી ની રેસીપી | Aloo Methi

2. કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |

કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabziકોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi

આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે.

સમારેલા લીલા મરચાનો ઉપયોગ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓ |South Indian recipes using chopped green chillies in Gujarati |

1. અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો.

અનિયન-ટમેટા રવા ઉત્તાપા | Instant Rava Uttapam, Jhatpat Suji Uttapamઅનિયન-ટમેટા રવા ઉત્તાપા | Instant Rava Uttapam, Jhatpat Suji Uttapam

2. દહીંવાળા ભાતદક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત એક જ વાનગી તરીકે પણ પીરસી શકાય છે. ઠંડક આપે એવી ખુશ્બુ અને સ્વાદ તમને જરૂરથી સંતુષ્ટતા અને તાજગીનો અહેસાસ આપશે. 

દહીંવાળા ભાત | Curd Rice, South Indian Curd Rice Recipeદહીંવાળા ભાત | Curd Rice, South Indian Curd Rice Recipe


Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો. કે પછી એક દીવસ આગળથી આથો આવવ ....
આલુ પરાઠા રેસીપી | પંજાબી આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha in gujarati | with 24 amazing images. પંજાબી આલુ પરોઠા એક વાનગી છે જે સાર્વત્રિક અપી ....
રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada recipe in gujarati | with 25 amazing images. મોટાભાગના દક્ષિણ ભારતીયો નાસ્તો ઈડલી અને મેંદ ....
કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati | with 15 amazing images. આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ....
કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને ....
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
કેનેલોની | cannelloni in gujarati | કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંન ....
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14