આલુ પરાઠા રેસીપી | Aloo Paratha, Punjabi Aloo Paratha Recipe તરલા દલાલ આલુ પરાઠા રેસીપી | પંજાબી આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha in gujarati | with 24 amazing images. પંજાબી આલુ પરોઠા એક વાનગી છે જે સાર્વત્રિક અપીલ ઈચ્છે છે! જ્યારે ઉત્તર ભારતીયો તેને દિવસના કોઈપણ સમયે, નાસ્તો, ભારતીય બપોરના અથવા રાત્રિભોજન માટે લેવાનું પસંદ કરે છે, દક્ષિણ ભારતીયોએ પણ આ વાનગી ઉત્તરથી ઉધાર લીધી છે અને તેઓ એ પણ તેને રાત્રિભોજનના મેનુમાં શામેલ કરી છે. સ્ટફ્ડ આલુ પરાઠા એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફૂડ છે જે મોટેભાગે સવારે ઉપલબ્ધ હોય છે. અથાણાં/આચાર અને દહીં સાથે ગરમ પીરસવામાં આવે ત્યારે આલુ પરોઠાનો સ્વાદ શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે ડબ્બામાં પણ લઈ જઈ શકાય છે. Post A comment 18 Sep 2021 This recipe has been viewed 11138 times आलू पराठा की रेसिपी | पंजाबी आलू पराठा रेसिपी | आलू के पराठे | - हिन्दी में पढ़ें - Aloo Paratha, Punjabi Aloo Paratha Recipe In Hindi aloo paratha recipe | Punjabi aloo paratha | stuffed aloo paratha | aloo ka paratha | - Read in English Aloo Paratha Video આલુ પરાઠા રેસીપી - Aloo Paratha, Punjabi Aloo Paratha Recipe in Gujarati Tags પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ |ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | ડિનર રેસીપીથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૧૨ પરાઠા માટે મને બતાવો પરાઠા ઘટકો આલુ પરાઠાના કણિક માટે૨ ૧/૪ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી મીઠું , સ્વાદાનુસારઆલુ પરાઠાના પૂરણ માટે૨ ૧/૨ કપ બાફી છોલીને મસળી લીધેલા બટેટા પીગળાવેલું ઘી૧ ટીસ્પૂન જીરું૧/૨ કપ બારીક સમારેલા કાંદા૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં મીઠું, સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન મરચું પાવડર૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર૨ ટીસ્પૂન આમચૂરઆલુ પરાઠા માટે અન્ય સામગ્રી ઘઉંનો લોટ , વણવા માટે૧૨ ટીસ્પૂન ઘી , રાંધવા માટેઆલુ પરાઠા સાથે પીરસવા માટે દહીં કાર્યવાહી આલુ પરાઠાની કણિક બનાવવા માટેઆલુ પરાઠાની કણિક બનાવવા માટેએક વાટકામાં ઘઉંનો લોટ, ઘી અને મીઠું ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો.પૂરતું પાણી ઉમેરો અને અર્ધ-સખત કણિક તૈયાર કરો. બાજુ પર રાખો.આલુ પરાઠાનું પૂરણ બનાવવા માટેઆલુ પરાઠાનું પૂરણ બનાવવા માટેએક પહોળા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.લીલા મરચાં ઉમેરો, બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળી લો.બટેટા, મીઠું, મરચાંનો પાવડર, કોથમીર, આમચૂર નાખી, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.પૂરણને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.આલુ પરાઠા બનાવવા માટેઆલુ પરાઠા બનાવવા માટેઆલુ પરાઠા બનાવવા માટે, કણિકને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને કણિકનો એક ભાગ ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં વણી લો.પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો.મધ્યમાં બધી બાજુઓ એકસાથે લાવો અને ચુસ્તપણે સીલ કરો.ફરીથી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા લોટની મદદથી વણી લો.એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને ૧ ટીસ્પૂન ઘીની મદદથી આલુ પરાઠાને બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.બાકીના કણિક અને સ્ટફિંગ સાથે ૧૧ વધુ આલુ પરાઠા તૈયાર કરી લો.તાજા દહીં સાથે આલુ પરાઠાને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન