મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ ....
મિક્સ વેજીટેબલ પરોઠા ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
મિક્સ વેજીટેબલ પરોઠા આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
મીન્ટી પનીર ઓનીયન રોટી પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
મીન્ટી પનીર બિરયાની રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા ....
મીની બીન ટાકોસ્ જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની ....
રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | with 21 amazing images. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની ....
રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | with 17 amazing ima ....
રવાના પૅનકેક બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.
રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | rice and vegetable chilla in Gujarati | with 34 amazing images. ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રી ....
રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી | રાગી ઉત્તપમ | નાચની ઉત્તપમ | હેલ્ધી રાગી ઉત્તપમ | ragi and coriander uttapa in gujarati. આ હેલ્ધી રાગી ઉત્તપમ ....
રાગીનો ઉપમા ની રેસીપી રાગી નો ઉપમા | ઉપમા રેસીપી | હેલ્ધી ઉપમા રેસીપી | સવાર ના નાસ્તા માટે રાગી રવા ઉપમા રેસીપી | ragi rava upma in Gujarati | with 20 amazing images. નાસ્તાની વાનગીમા ....
રાજગીરા પનીર પરાઠા રેસીપી રાજગીરા પનીર પરાઠા | ફરાળી પરાઠા રેસીપી | વ્રત, ઉપવાસ માટે પરાઠા | નવરાત્રી માટે ઉપવાસ રેસીપી | rajgira paneer paratha in gujarati | with 28 amazing images. ઉપવા ....