ક્રૅપ્સ્ મેક્સિકના બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક અલગ જ પ્રકારના અજોડ પાતળા ક્રૅપ્સ્ માં મેક્સિકન પૂરણ ભરવામાં આવે છે. સુગંધી અને રસદાર પનીરનું મિશ્રણ તથા રાંધ્યા વગરનું સાલસા અને રીફ્રાઇડ બીન્સ્ આ ક્રૅપ્સ્ નું મજેદાર પૂરણ છે. અહીં બધી સાદી વસ્ત ....
કોબી અને પનીરના પરોઠા તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પ ....
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
પનીર અને કોર્નનું બર્ગર રેસિપી પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | paneer and corn burger in gujarati | with 46 amazing images. જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શા ....
પનીર અને મેથીની રોટી આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી ....
પનીર ટિક્કી તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
પનીર પસંદા પનીર પસંદા | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | with 30 amazing images. આ ભારતી ....
પનીર ભુરજી પાનીની ની રેસીપી પનીર ભુરજી પાનીની રેસીપી | પનીર પાનીની | પનીર પાનીની સેન્ડવિચ | paneer bhurji panini recipe in Gujarati | with 44 amazing images. પાનીની એક અતિ સુંદર ઇટાલીયન વાનગી છે, પણ તે આપણી ભારતીય વાન ....
પનીર મસૂર પરોઠા ની રેસીપી આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસ ....
પનીર સુવા બોલ્સ રેસીપી પનીર સુવા બોલ્સ રેસીપી | પનીર બોલ્સ રેસીપી | કોલ્ડ સ્ટાર્ટર | હેલ્ધી પનીર ભારતીય નાસ્તો | 5 મિનિટ ભારતીય પનીર રેસીપી | paneer dill balls in gujar ....
પાલક અને પનીરના પરોઠા પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
પાલક પનીર રોટી રેસીપી પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images. પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, ....
બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી બ્રોકલી અને પનીરની આ ટીક્કી બહુ સરળ છતાં એક નવિન પ્રકારનું સ્ટાર્ટર છે, જે તમને તૃપ્ત થઇ જવાનો આનંદ આપશે. આ વાનગીમાં પૌષ્ટિક વસ્તુઓનું મિશ્રણ એટલે એન્ટીઓક્સિડંટ ....