પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | Palak Paneer Roti ( Gluten Free Recipe ) તરલા દલાલ પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images. પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, પણ અંહી એ જ સંયોજન વડે એક મજેદાર રોટી બનાવી છે. આ રોટીમાં ચોખાનો લોટ અને રાગીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ પાલક પનીર રોટીને અદભૂત બનાવી પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ બનાવે છે. આ ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી ગ્લુટેન અસહિષ્ણુતાથી પીડાતા લોકો માટે યોગ્ય આરોગ્યપ્રદ ભોજન છે, જે ઘઉંમાં રહેલા ગ્લુટેનને સહન કરી શકતા નથી. Post A comment 10 Jun 2022 This recipe has been viewed 2279 times पालक पनीर रोटी | ग्लूटेन फ्री पालक पनीर रोटी | लस मुक्त रोटी | स्वस्थ पालक पनीर पराठा - हिन्दी में पढ़ें - Palak Paneer Roti ( Gluten Free Recipe ) In Hindi palak paneer roti recipe | gluten free palak paneer roti | healthy palak paneer paratha | - Read in English Palak Paneer Roti Video પાલક પનીર રોટી રેસીપી - Palak Paneer Roti ( Gluten Free Recipe ) in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાડિનર રેસીપીથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેશાળા સમયના નાસ્તાની રેસિપીસાંજની ચહા સાથેના નાસ્તાવન ડીશ મીલ રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૬ રોટી માટે મને બતાવો રોટી ઘટકો પાલક પનીર રોટી માટે૧/૨ કપ ઝીણી સમારેલી પાલક૫ ટેબલસ્પૂન ભૂકો કરેલું પનીર૫ ટેબલસ્પૂન ચોખાનો લોટ૫ ટેબલસ્પૂન રાગીનો લોટ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર ચોખાનો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટેપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી પાલક પનીર બનાવવા માટેપાલક પનીર બનાવવા માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂર મુજબ હુંફાળુ ગરમ પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા ચોખાના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા તેલની મદદથી રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.પાલક પનીર રોટીને તાજા દહીં સાથે ગરમાગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન