સક્કરકંદનો હલવો, ફરાળી સક્કરકંદનો હલવો સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | shakarkand ka halwa recipe in Gujarati | with 26 amazing images. આ
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
સ્ટફડ શાહી પૂરી સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.
સ્પાઇસી વેજીટેબલ પુલાવ, વેજીટેબલ પુલાવ રેસીપી સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | spicy vegetable pulao recipe in gujarati. સ્પાઇસી વેજીટેબલ પુલાવ રોજના શાકભાજી અને મસાલાઓનું સામાન્ય મિશ્રણ છે અને પરિણામ ખૂબ સ્વાદિષ્ટ છે, ....
સમોસા સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
સાબુદાણા ખીર રેસીપી સાબુદાણા ખીર રેસીપી | સાબુદાણા ની ખીર બનાવવાની રીત | જન્માષ્ટમી વ્રત સ્પેશિયલ રેસીપી | ઉપવાસ માટે ખીર | sabudana kheer in gujarati | with 17 amazing images.
સામા ની ખીચડી રેસીપી સામા ની ખીચડી રેસીપી | વ્રત અથવા ઉપવાસ માટે ખીચડી | વ્રત કે ચાવલ કા પુલાવ | સામા નો પુલાવ | sama pulao for vrat or upvas in gujarati | with 24 amazing photos. ઉપ ....
હૈદ્રાબાદી ખાટી દાળ આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટમેટા અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ પ્રદાન કરે છે. જ્યારે તેમાં મેળવેલા મસાલા પાવડર અને અન્ય સામગ્રી જેવી કે આદૂ, લસણ અને લીલા મરચાંનો તીખો સ્વાદ, દાળને ભપકાદાર બનાવી તમે આંગળી ચાટી જાવ એવી મજેદાર બનાવે છે. આ દરરોજના ભોજનમાં પ ....
હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati | મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્ત ....
હરીયાળી મઠની ખીચડી દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....
હોલસમ ખીચડી ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાય ....