ઘી રેસીપી
Last Updated : Dec 19,2024


ghee recipes in English
घी रेसिपी - हिन्दी में पढ़ें (ghee recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
આ પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. બીજી કચોરીની જેમ આ કચોરી ....
પૂરણપોળી રેસીપી | પુરણ પોળી રેસીપી | ગુજરાતી પુરણ પોળી | puran poli in gujarati | with 29 amazing images. પૂરણપોળી એક પ્રખ્યાત મીઠી ભારતીય વાનગી છે. ગુજરાતી પૂરણ ....
પરોઠા અને રોટી, બન્ને ઘઉંના લોટમાંથી બને છે તો તેમાં ફરક શું છે, એ સમજવા પરોઠા બનાવવાની આ સરળ રીત અજમાવી જુઓ. આમ તો બન્ને લગભગ સરખી સામગ્રીમાંથી બને છે, પણ તેને વણવાની રીત, શેકવાની રીત, રાંધવાનું માધ્યમ (તેલ સાથે અથવા તેલ વગર) વગેરે અલગ-અલગ છે, જેને લીધે સ્વાદથી લઇને ટેક્સચર સુધી, બન્ને અલગ તરી આવે ....
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ પીસ્તા ચોકો રોલ બને છે. આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બન ....
પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી | milagai podi idli recipe in gujarati | with 26 amazing images. વધેલી ઇડલી થી તમારા બાળકોને ગમશે તેવું એક મનોરંજક ટિફિન ટ્રીટમાં ....
ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા
ફરસી પુરી રેસીપી | ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી | ભારતીય ફારસી પુરી દિવાળી નાસ્તો | farsi puri in Gujarati | with 32 amazing images. ગુ ....
ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે. અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ
આજકાલ લોકો વધુ સમય વ્યસ્ત રહેતા હોવાથી, કામ પરથી પાછા આવતા ભોજન બનાવવા માટે ભાગ્યે જ તેમને સમય મળે છે. આવા પ્રસંગે જ્યારે તમને સમય મળે ત્યારે કેટલીક વસ્તુઓ તૈયાર કરી, તેને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરી રાખવાથી જ્યારે જરૂર પડે ત્યારે ટુંકા સમયમાં ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. આ રેસીપીમાં તમને સમજાવવામાં ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10