મસૂરની દાળ રેસીપી
Last Updated : Nov 19,2024


masoor dal recipes in English
मसूर दाल रेसिपी - हिन्दी में पढ़ें (masoor dal recipes in Hindi)

૭ મસૂરની દાળ રેસીપી | મસૂરની દાળ નો ઉપયોગ કરીને બનતી રેસીપી | masoor dal recipes in Hindi | recipes using masoor dal in hindi | 

 

મસૂરની દાળ રેસીપી | મસૂરની દાળ નો ઉપયોગ કરીને બનતી રેસીપી | masoor dal recipes in Hindi | recipes using masoor dal in hindi | 

 

 

મસૂરની દાળ (benefits of masoor dal, split red lentils in gujarati), આખા મસૂર: ૧ કપ રાંધેલી મસૂરની દાળ ૧૯ ગ્રામ પ્રોટીન આપે છે. ફોસ્ફરસ ભરપુર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકાંના નિર્માણ માટે કાર્ય કરે છે. આખા મસૂર અથવા મસૂર દાળ ફોલેટ, વિટામિન બી 9 અથવા ફોલિક એસિડથી સમૃદ્ધ છે જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો પેદા કરવા અને જાળવવામાં મદદ કરે છે. મસૂર દાળ ડાયાબિટીઝના દર્દીઓ અને સ્વસ્થ હૃદય માટે સારી છે. મસુર દાળના વિગતવાર 10 આરોગ્ય લાભો જુઓ.


ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે. તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂ ....
એક સંપૂર્ણ ભારતીય સૂપ ગણી શકાય એવું આ સૂપ ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બ્રિટીશ ઓફીસરોનું અતિ પ્રિય ગણાતું. આ મુલ્લીગટવાની સૂપમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે નાળિયેરનું દૂધ, કાંદા, ગાજર, ટમેટા, રાંધેલા ચોખા અને દાળ વગેરે તથા ખૂબ ઝીણવટથી તૈયાર કરેલા મસાલા સાથે આદૂ, લસણ અને લીંબુનો રસ મેળવવામા ....
ખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દા ....
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
તીખાશ વગર પણ દાળનો સ્વાદ મસ્ત મજેદાર બની શકે છે તેની સાબીતી છે આ મિક્સ દાળ. ત્રણ પ્રકારની દાળનું સંયોજન અને તે ઉપરાંત ટમેટા, કાંદા અને બીજી વસ્તુઓ વડે આ દાળની ખુશ્બુ તમે માની ન શકો એવી મજેદાર બને છે. તીખાશવાળી વસ્તુથી શરીરમાં એસિડીટી વધે છે, પણ આ દાળમાં ફક્ત નામ પૂરતા લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. ....
લીલી મગની દાળ રેસીપી | ખાટી દાળ | દાલ તડકા રેસીપી | ગુજરાતી ખાટી લીલી મગની દાળ | green moong dal recipe in gujarati | with 33 amazing images. આ એક પૌષ્ટિક વાનગી ....
સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | sabji dewa musur dal recipe in gujarati | with 32 amazing images. પરોઠા સાથે કંઈક સ્વાદિષ્ટ ખાવાના મૂડમા ....
સુવા મસૂર દાળ રેસીપી | મસૂર દાળ | હેલ્ધી મસૂર સુવા દાળ | ઝીરો ઓઇલ દાળ રેસીપી | suva masoor dal recipe in gujarati | with 30 amazing images. દાળ આદર્શ આરામદાયક આહ ....