મિક્સ શાકભાજી રેસીપી
Last Updated : Aug 12,2023


मिली-जुली सब्जियां रेसिपी - हिन्दी में पढ़ें (mixed vegetables recipes in Hindi)

17 મિક્સ શાકભાજીની રેસીપી | મિક્સ શાકભાજીના ઉપયોગથી બનતી રેસીપી | mixed vegetables recipes in Gujarati | recipes using mixed vegetables |  

 

મિક્સ શાકભાજીની રેસીપી | મિક્સ શાકભાજીના ઉપયોગથી બનતી રેસીપી | mixed vegetables recipes in Gujarati | recipes using mixed vegetables |  

 

મિક્સ શાકભાજી mixed vegetables benefits in Gujarati : મિક્સ શાકભાજીમાંથી ઘણા બધા પોષક લાભો પ્રાપ્ત થાય છે કારણ કે તમે ફૂલકોબીગાજરકોબીફણસી અને લીલા વટાણાનો ઉપયોગ કરો છો. ફૂલકોબી કાબૅમાં ખૂબ ઓછી છે અને તેથી બ્લડ સુગરનું સ્તર વધતું નથી. તે એન્ટીઑકિસડન્ટથી પણ સમૃદ્ધ છે અને ફૂલકોબીના વિગતવાર ફાયદા માટે અહીં વાંચો. કોબીમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. લીલા વટાણા વજન ઘટાડવા માટે સારા છેશાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્રોત છે અને કબજિયાત દૂર કરવા માટે ઇન્સાલ્યુબલ ફાઇબર ધરાવે છે. લીલા વટાણા ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે અને લીલા વટાણાના સંપૂર્ણ ફાયદા વાંચો.


Goto Page: 1 2 
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
ગાર્લિક વેજીટેબલ સૂપ રેસીપી | હેલ્ધી વેજીટેબલ સૂપ | મિક્સ વેજિટેબલ ગાર્લિક સૂપ | વજન ઘટાડવા માટે મિક્સ વેજિટેબલ સૂપ | garlic vegetable soup recipe in gujarati | with ....
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉર ....
જો તમારી પસંદગીનું સૅન્ડવીચ મલાઇદાર અને આનંદ આપનારું હોય તો તમને આ થાઇ સબ સૅન્ડવીચ જાનથી પ્યારું ગણાય એવું છે. આ સૅન્ડવીચનું પૂરણ ખાસ નવીનતાભર્યું છે અને તેમાં ખાસ
તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican fried rice in Gujarati | with 29 amazing im ....
ઘઉંના બ્રેડ અને વિટામિનથી ભરપૂર શાક અને કૅલ્શિયમથી ભરપૂર ચીઝના ટોપિંગ સાથે બનતા આ મસાલા ચીઝ ટોસ્ટનો નાસ્તો સવારની એક ઉત્તમ શરૂઆત બને છે અથવા દિવસના કોઇપણ સમયે મનગમતો નાસ્તો બનશે. મસળેલા બટાટાને લીધે ટોસ્ટનું પૂરણ છુટુ પડતું નથી અને ખાવામાં પણ નરમ લાગે છે. આ ટોસ્ટને જરૂર પૂરતું બેક કરો અને ગરમ ગરમ પી ....
મિક્સ વેજીટેબલ નાળિયેર નું શાક | સબ્જીનું સાલન | નાળિયેર દૂધમાં મિકસ વેજીટેબલ કરી | mixed vegetables coconut curry in Gujarati | with 40 amazing images. એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણ ....
ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે. ....
રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian salad sandwich in gujarati | with 15 amazing images. રશિયન સલાડ સેન્ડવીચ ઠંડી સેન્ડવીચ છે ....
Goto Page: 1 2