મિક્સ શાકભાજી રેસીપી
Last Updated : Aug 12,2023


मिली-जुली सब्जियां रेसिपी - हिन्दी में पढ़ें (mixed vegetables recipes in Hindi)

Goto Page: 1 2 3 
આ રશિયન સલાડ સામાન્ય તૈયાર થતા સલાડથી સાવ જ અલગ છે કારણ કે તેમાં કાચા શાકના બદલે અર્ધ-બાફેલા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે શાકને બાફવા માટે મૂક્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને વધુ બાફી ન નાંખો, કારણ કે શાકનો રંગ અને તેનો કરકરાપણું જળવાઇ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. ....
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | ceylonese curry with rice noodles recipe in gujarati. સેલોનીસ વાનગીઓમાં નાળિયેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ સેલોનીસ કરીમાં, બારક સમારેલા મિક્સ શાકભાજીને નાળ ....
આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર પર વિવિધ શાકભાજી અને ટમૅટો કેચપમાં મૅરિનેટ કરેલા સિમલાં મરચાંનું મિશ્રણ પાથરવામાં આવ્યું છે. આ વાનગીમાં કડધાન્ય અને શાકભાજીથી માંડી ને વિવિધ મસાલા અને ટમૅટો કેચપ જેવી બધી જ સામગ્રીનો ઉમેરો કરવ ....
વેજીટેબલ ઉપમા રેસીપી | ઉપમા | વેજીટેબલ રવા ઉપમા | દક્ષિણ ભારતીય સ્ટાઇલ વેજીટેબલ ઉપમા | vegetable upma in gujarati | with 18 amazing images. વ ....
વેજીટેબલ કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન હેલ્ધી શાક | Vegetable Kalvan in Gujarati | with 33 amazing images. કાલવનની એક ખાસિયત છે કે તે ઘર જેવી ખાસ વાનગી ગણી ....
અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમ ....
વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવા ....
વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી | વેજીટેબલ મેગી નુડલ | ટિફિન બોક્સ માટે વેજીટેબલ મેગી નૂડલ્સ | vegetable maggi noodle recipe in gujarati | with 9 amazing images. વેજીટેબલ મ ....
વન મીલ સૂપ રેસિપી | હાઈ બ્લડ પ્રેશર માટે દાળ અને વેજીટેબલ સૂપ | પૌષ્ટિક સૂપ | one meal soup in gujarati | with 32 amazing images. એક અતિ પોષણદાઇ સૂપ જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય એવુ ....
સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | spicy vegetable pulao recipe in gujarati. સ્પાઇસી વેજીટેબલ પુલાવ રોજના શાકભાજી અને મસાલાઓનું સામાન્ય મિશ્રણ છે અને પરિણામ ખૂબ સ્વાદિષ્ટ છે, ....
સબ્જીનો કોરમા મિક્સ વેજીટેબલ વડે બનતી એક સૂકી વાનગી છે જે ખૂબજ સૌમ્ય સ્વાદ ધરાવે છે. આમ તો આ ભાજી બનાવવા તમે કોઇ પણ શાકનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીં તેમાં રોજ વપરાતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી તમે આ કોરમા કોઇ પણ
સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | sabji dewa musur dal recipe in gujarati | with 32 amazing images. પરોઠા સાથે કંઈક સ્વાદિષ્ટ ખાવાના મૂડમા ....
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | with amazing 15 images. મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા ....
પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે ....
Goto Page: 1 2 3