પિસ્તા રેસીપી
Last Updated : May 14,2024


pistachios recipes in English
पिस्ता रेसिपी - हिन्दी में पढ़ें (pistachios recipes in Hindi)

Goto Page: 1 2 
અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચન ....
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
માવા મોદક રેસીપી | ખોયા મોદક | ઝટપટ માવા મોદક | ગણેશોત્સવ માટે મોદક બનાવવાની રીત | mawa modak in gujarati | with 26 amazing images. સમૃદ્ધ અને સ્વાદિષ્ટ,
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images. મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલ ....
સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દી ....
શિંગોડાનો શીરો રેસીપી | સિંગોડા ના લોટ નો શીરો | ફરાળી શીરો | વ્રત કે ઉપવાસ માટે શીરો | singhada halwa, sheera in gujarati | with 12 amazing images.
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
હૈદરાબાદી ખીર રેસીપી | મીની રસગુલ્લા સાથે હૈદરાબાદી ખીર | દૂધી ની ખીર | hyderabadi lauki kheer with mini rasgullas in gujarati | આ પરંપરાગત હૈદરાબાદી સ્વાદિષ્ટ છે, જે લગ્ન અને અન્ય ભવ્ય કાર ....
Goto Page: 1 2