10 અખરોટ રેસીપી | અખરોટના ઊપયોગથી બનતી રેસીપી | અખરોટ રેસીપીઓનો સંગ્રહ | walnuts, akhrot Recipes in Gujarati | Indian Recipes using walnuts, akhrot in Gujarati |
10 અખરોટ રેસીપી | અખરોટના ઊપયોગથી બનતી રેસીપી | અખરોટ રેસીપીઓનો સંગ્રહ | walnuts, akhrot Recipes in Gujarati | Indian Recipes using walnuts, akhrot in Gujarati |
અખરોટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of walnuts, akhrot in Gujarati)
રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી સારા કોલેસ્ટ્રોલ (HDL) માં વધારો થાય છે. અખરોટ ઓમેગા ૩ ફેટી એસિડ્સથી સમૃદ્ધ છે જેમાં ઉચ્ચ માત્રામાં ડી.એચ.એ (DHA) હોય છે જે પુખ્ત વયના લોકોની વિચાર શક્તિમાં સુધારો કરે છે અને બાળકોના મગજના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ફોલેટ, વિટામિન બી 9 નો સારો સ્રોત હોવાથી, સગર્ભા સ્ત્રીઓ માટે દરરોજ થોડા અખરોટ ખાવાથી ફોલિક એસિડનું સ્તર વધી શકે છે. તેમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવાથી અને ફાઇબરથી ભરપૂર હોવાથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારો વિકલ્પ છે. અખરોટના વિગતવાર ફાયદા જુઓ.