You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝ > અખરોટનો શીરો અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | Walnut Sheera તરલા દલાલ અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with 14 amazing images.તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટનો શીરોની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે. તમારી ડીશમાં થોડા અખરોટનો શીરો થોડી સેકંડ રાખીને પછી તેનો સ્વાદ માણો ત્યારે તમને અદભૂત સ્વાદનો અનુભવ થશે. અહીં ધ્યાન રાખશો કે આ શીરાનો ઉપયોગ એક દીવસમાં બહુ અલ્પ માત્રામાં એટલે કે ૧ કે ૨ ટેબલસ્પૂન જેટલો જ કરવો, કારણકે તે પૌષ્ટિક તો છે પણ છતાં તેમાં થોડી માત્રામાં ઘી અને સાકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભલે તમે તેને ઓછી માત્રામાં લેશો તો પણ જરૂર તેની અસર અદભૂત રહેશે કારણકે અખરોટમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડની અસર નાના બાળકો અને ખાસ તો શરૂઆતના માસની સુવાવડી સ્ત્રીને તેના જરૂરી વિકાસ માટે તે ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં વિપુલ પ્રમાણમાં રહેલા વિટામીન-ઇ શરીરને નુકશાન કરતાં ફ્રી રૅડિકલ્સ (free radicals)થી છુટકારો આપે છે. જો તમને આવી જ બીજી પૌષ્ટિક, કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર વાનગી જે સુવાવડ દરમિયાન લેવાની જરૂરત જણાય, તો મલ્ટીફ્લોર ઇડલી, કાબુલી ચણાની ટીક્કી, પનીર અને લીલા વટાણાના પરોઠા અને પાલક-મેથી અને મકાઇની સબ્જી જેવી વાનગીઓ પણ જરૂરથી અજમાવજો. Post A comment 20 Oct 2022 This recipe has been viewed 14243 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD अखरोट का शीरा की रेसिपी | वॉलनट हलवा | गर्भावस्था अखरोट शेरा नुस्खा | - हिन्दी में पढ़ें - Walnut Sheera In Hindi walnut sheera recipe | akhrot ka halwa | walnut halwa | quick akhrot ka sheera | - Read in English walnut sheera video અખરોટનો શીરો - Walnut Sheera recipe in Gujarati Tags સૂકા મેવાના વ્યંજનપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝદિવાળીની રેસિપિદિવાળીમાં બનતી મીઠાઈની રેસિપિમનોરંજક ડૅઝર્ટસ્નૉન-સ્ટીક કઢાઇગર્ભાવસ્થા માટે રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૦.૭૫ કપ માટે મને બતાવો કપ ઘટકો ૧ કપ ભુક્કો કરેલા અખરોટ૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી૧/૨ કપ દૂધ૧/૪ કપ સાકર૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર કાર્યવાહી Methodએક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં દૂધ અને સાકર મેળવી, ધીમા તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.હવે તાપ બંધ કરી લીધા પછી તેમાં એલચીનો પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી લો.માફકસર ગરમ પીરસો. Nutrient values એર્નજી ૧૫૦ કૅલરીપ્રોટીન ૨.૨ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૦.૨ ગ્રામચરબી ૧૦.૯ ગ્રામકૅલ્શિયમ ૩૦.૯ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/walnut-sheera-gujarati-41002rઅખરોટનો શીરોMeera on 26 May 18 10:38 AM5Very nice recipe. PostCancelTarla Dalal 28 May 18 02:58 PM   Hi Meera, Thank you for your kind words. Do try more and more recipes and let us know how you enjoyed them. Happy cooking !! Edited after original posting. PostCancelhttps://www.tarladalal.com/walnut-sheera-gujarati-41002rઅખરોટનો શીરોVery nice recipe on 24 Apr 18 02:47 AM5 PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન