બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ આજકાલ લોકો વધુ સમય વ્યસ્ત રહેતા હોવાથી, કામ પરથી પાછા આવતા ભોજન બનાવવા માટે ભાગ્યે જ તેમને સમય મળે છે. આવા પ્રસંગે જ્યારે તમને સમય મળે ત્યારે કેટલીક વસ્તુઓ તૈયાર કરી, તેને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરી રાખવાથી જ્યારે જરૂર પડે ત્યારે ટુંકા સમયમાં ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. આ રેસીપીમાં તમને સમજાવવામાં ....
બ્રોકલીના પરોઠા ની રેસીપી આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
બેસનના પરોઠા ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
બાજરી ઢેબરા રેસીપી બાજરી ઢેબરા રેસીપી | બાજરી મેથી ના ઢેબરા | ગુજરાતી નાસ્તાની રેસીપી | ઢેબરા રેસીપી | bajra dhebra in gujarati | with 26 amazing images. બાજરી ....
બાજરીની રોટી રેસીપી બાજરીની રોટી રેસીપી | સ્વસ્થ બાજરીની રોટલી | રાજસ્થાની બાજરી રોટલી | bajra roti recipe in gujarati | with amazing 16 photos. જોકે બાજરીની રોટી રાજસ્થાનના અમુક ભા ....
બીટ અને તલની રોટી બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
ભાતના પુડલા રેસીપી ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
મેથી ઓટ્સ રોટી રેસીપી મેથી ઓટ્સ રોટી રેસીપી | મેથી રોટલી | હેલ્ધી ઓટ્સ રોટી | methi oats roti recipe in gujarati | with 18 amazing images. આ શાનદાર મેથી રોટલી ઘઉંના લોટના ફાઇબરથી ભરપૂ ....
મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત | methi thepla in gujarati | with 25 amazing images. મુસાફરી સાથે આ ....
મેથી બાજરી ક્રિસ્પી રેસીપી મેથી બાજરી ક્રિસ્પી | ટોડલર્સ અને બાળકો માટે ક્રન્ચી ડ્રોપ્સ રેસીપી | તલ સાથે બાજરી ક્રિસ્પી | crunchy drops recipe for toddlers and kids in gujarati | with 25 amazing images.
મેથી બાજરી પરોઠા રેસીપી મેથી બાજરી પરોઠા રેસીપી | હેલ્ધી બાજરી પરાઠા | મેથી અને બાજરી ના ઢેબરા | methi bajra paratha recipe in gujarati | with 14 amazing images. મેથી બાજરી પરોઠા એ એક ભ ....
મેથી મકાઈ ના ઢેબરા રેસીપી મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | methi makai dhebra in Gujarati | with 27 amazing images. ઢે ....
મલ્ટીગ્રેન રોટી મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | with 25 amazing images. દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુ ....
મૂળા પાલકના પરોઠા ની રેસીપી આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.