You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ફરસાણ રેસીપી > મેથી-મકાઇના ઢેબરા મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | Methi Makai Dhebra, Tea Time Snack તરલા દલાલ મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | methi makai dhebra in Gujarati | with 27 amazing images.ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી મકાઈ ના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી કે મેથીના પાન, તલ, આદૂ અને લીલા મરચાંની પેસ્ટ મેળવીને બનાવેલી કણિક મનમોહિત ખુશ્બુદાર બને છે. જો કે તેમાં ઘણી વસ્તુઓ મેળવવામાં આવી છે, છતાં તે બધી વસ્તુઓ તમારા રસોડામાં સહેલાઇથી મળી શકે એવી હોવાથી તમને જ્યારે થોડો સમય ફાજલ મળે ત્યારે આ ઢેબરા બનાવીને તૈયાર રાખો અને ચહા સાથે તેની મજા માણો. Post A comment 18 Feb 2021 This recipe has been viewed 14909 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD मेथी ना ढेबरा रेसिपी | मेथी मकई ढेबरा | बाजरा मेथी ढेबरा | टी टाइम स्नैक्स - हिन्दी में पढ़ें - Methi Makai Dhebra, Tea Time Snack In Hindi methi makai dhebra recipe | Gujarati dhebra - tea time snack | methi makai bajra dhebra | makai na vada | - Read in English Methi Makai Dhebra Video મેથી મકાઈ ના ઢેબરા રેસીપી - Methi Makai Dhebra, Tea Time Snack recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીતળેલા હલકા નાસ્તામધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટીપાર્ટી માટે ની સ્ટાર્ટરની રેસીપીબાળકો માટે નાસ્તાની રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૩૦ ઢેબરા માટે મને બતાવો ઢેબરા ઘટકો ૧ કપ ઝીણી સમારેલી મેથી૧ કપ મકાઇનો લોટ૧/૪ કપ બાજરીનો લોટ૧/૨ કપ ઘઉંનો લોટ૧/૪ કપ રવો૧/૪ કપ જુવારનો લોટ૧/૪ ટીસ્પૂન હળદર૧ ૧/૨ ટીસ્પૂન તલ૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ૧ ટેબલસ્પૂન સાકર૧/૪ ટીસ્પૂન હીંગ૨ ટેબલસ્પૂન દહીં૧ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.આ કણિકના ૩૦ સરખા ભાગ પાડી લો.દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા ૧ સે. મી. જાડાઇના અને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે થોડા-થોડા ઢેબરા નાંખી ને મધ્યમ તાપ પર તેને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો. આમ તમે એક સાથે ૬ થી ૭ ઢેબરા તળી શકશો.તરત જ પીરસો અથવા સંપૂર્ણ ઠંડા પાડીને હવાબંધ બરણીમાં ભરી ૨ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/methi-makai-dhebra-tea-time-snack-gujarati-42183rમેથી-મકાઇના ઢેબરાMayuri H. Kanakia. on 18 Feb 21 03:21 PM5 PostCancelTarla Dalal 18 Feb 21 03:23 PM   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved. PostCancelhttps://www.tarladalal.com/methi-makai-dhebra-tea-time-snack-gujarati-42183rમેથી-મકાઇના ઢેબરાHema Pathak on 06 Apr 20 03:56 PM5 PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન