બ્રોકલી ( Broccoli )
બ્રોકલી એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 13989 times
બ્રોકલી એટલે શું?
બ્રોકલીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of broccoli in Gujarati)
બ્રોકલી બીટા કેરોટિનથી ભરેલી હોય છે જે એકવાર શરીરની અંદર જાય એટલે તે વિટામિન એમાં ફેરવાય જાય છે. તંદુરસ્ત દ્રષ્ટિ જાળવવામાં વિટામિન એ મહત્વનો ભાગ ભજવે છે. તે વિટામિન સીનો સારો સ્રોત છે જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને કેન્સર, હૃદય રોગ સામે લડે છે અને શરીરને મુક્ત કર્ણોથી બનતી ક્ષિતિઓથી બચાવે છે છે. બ્રોકોલી એ ફોલેટનો સારો સ્રોત છે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સારી છે. બ્રોકોલીના 13 આશ્ચર્યજનક ફાયદાઓ માટે અહીં જુઓ.
હલકી ઉકાળેલી બ્રોકલી (blanched broccoli florets)
બ્રોકલીના ફૂલ (broccoli florets)
બ્રોકલીની દાંડી (broccoli stalks)