You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી જલપાન / લસ્સી > મીઠી પંજાબી લસ્સી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | મીઠી પંજાબી લસ્સી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet Punjabi Lassi, Dahi Ki Lassi તરલા દલાલ મીઠી પંજાબી લસ્સી રેસીપી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | with 7 amazing images.કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ મીઠી પંજાબી લસ્સી માટે જરૂરી ગણાય છે. હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી દહીં ની લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.ચટપટા ચાટનોચાટનો આનંદ લીઘા પછી આ લસ્સીનો આનંદ જરુરથી માણજો. બીજી વિવિધ લસ્સી જે અજમાવી શકો, તે છે મીઠાવાળી ફૂદીનાની લસ્સી.મીઠી પંજાબી લસ્સી માટે ટિપ્સ ૧. મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી પંજાબી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો. ૨. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો. ૩. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય. ૪. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને. Post A comment 24 Sep 2020 This recipe has been viewed 18644 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD मिठी पंजाबी लस्सी रेसिपी | दही की लस्सी | मीठी लस्सी | २ सामग्री से बनी लस्सी की रेसिपी | - हिन्दी में पढ़ें - Sweet Punjabi Lassi, Dahi Ki Lassi In Hindi sweet Punjabi lassi recipe | dahi ki lassi | sweet lassi | 2 ingredient lassi recipe | - Read in English Sweet Punjabi Lassi Recipe Video Table Of Contents મીઠી પંજાબી લસ્સી વિશે માહિતી, about sweet Punjabi lassi▼વિગતવાર ફોટો સાથે મીઠી પંજાબી લસ્સી રેસિપી, sweet Punjabi lassi step by step recipe▼સ્વીટ લસ્સી બનાવાની રીત, how to make sweet lassi▼મીઠી પંજાબી લસ્સી માટે ટિપ્સ, tips for sweet Punjabi lassi▼મીઠી પંજાબી લસ્સી નો વિડિયો, video of sweet Punjabi lassi▼ મીઠી પંજાબી લસ્સી રેસીપી| - Sweet Punjabi Lassi, Dahi Ki Lassi recipe in Gujarati Tags પંજાબી જલપાન રેસીપીશરબતમહાશીવરાત્રી રેસિપિસ મધર્સ્ ડેફ્રીજફુલ ફ્લુઇડ ડાયેટ રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૪ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ૩ કપ દહીં૩/૪ કપ પીસેલી સાકર કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં દહીં અને સાકર મેળવીને સારી રીતે જેરી લો જેથી તે સુંવાળી બને.તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ રાખી મૂકો.તે પછી તેને ચાર સરખા ગ્લાસમાં રેડી તરત જ પીરસો. વિગતવાર ફોટો સાથે મીઠી પંજાબી લસ્સી રેસીપી| સ્વીટ લસ્સી બનાવાની રીત મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને. દહીંને ફરી થી જેરી લો. પીરસતાં પહેલાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે સ્વીટ લસ્સીને રેફ્રિજરેટ કરો. આનું કારણ છે કે લસ્સીને ઠંડુ પીરસવુ શ્રેષ્ઠ ગણાય છે અને સાથે તે સાકરને દહીંમાં બરાબર મિક્ષ થવા માટે પણ સમય આપે છે. મીઠી પંજાબી લસ્સીને | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | ૪ સરખા ગ્લાસમાં રેડો. ગરમા ગરમ પનીર પરાઠા સાથે સ્વીટ લસ્સી (પંજાબી સ્વીટ લસ્સી) તરત જ પીરસો. મીઠી પંજાબી લસ્સી માટે ટિપ્સ મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/sweet-punjabi-lassi-dahi-ki-lassi-gujarati-40433rમીઠી પંજાબી લસ્સીkrupali on 28 Apr 17 05:24 PM5So easy and tastes great!!! Hu hamesha restaurant ma sweet lassi order karu ne e expensive pan hoy. aa recipe ne me jayare ghare banavi to full no restaurant na lassi no j test malyo... Have thi hu lassi ghare j banvu chu. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન