You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ઝડપી સાંજે નાસ્તા > ક્વીક બ્રેડ સ્નૅક ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી | બ્રેડ નો એકદમ નવો નાસ્તો | મસાલા બ્રેડ | મસાલેદાર બ્રેડ મસાલા | Quick Veg Bread Snack, Masala Bread તરલા દલાલ ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી | બ્રેડ નો એકદમ નવો નાસ્તો | મસાલા બ્રેડ | મસાલેદાર બ્રેડ મસાલા | quick bread snack in Gujarati | with 29 amazing images.ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે. Post A comment 17 Aug 2022 This recipe has been viewed 12746 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD झटपट ब्रेड स्नैक रेसिपी | झटपट ब्रेड का नाश्ता | मसाला ब्रेड | चटपटा ब्रेड मसाला - हिन्दी में पढ़ें - Quick Veg Bread Snack, Masala Bread In Hindi quick bread snack recipe | quick veg bread snack | quick Indian bread snack | - Read in English ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી - Quick Veg Bread Snack, Masala Bread recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય નાસ્તાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટસવારના નાસ્તા માટે ઉપમા અને પોહામનોરંજન માટેના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાનૉન-સ્ટીક પૅનઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧૨ બ્રેડની સ્લાઇસ૨ ટેબલસ્પૂન તેલ૨ ટીસ્પૂન રાઇ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ૧ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૪ કપ ટૉમેટો કૅચપ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodબ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો. પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી તેનો ભુક્કો કરી બાજુ પર રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.રાઇ જ્યારે તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.પછી તેમાં કાંદા મેળવી વધુ ૨ મિનિટ સાંતળી લો.તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.છેલ્લે તેમાં બ્રેડનો ભુક્કો, ટૉમેટો કૅચપ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/quick-veg-bread-snack-masala-bread-gujarati-1505rક્વીક બ્રેડ સ્નૅક રેસીપીKhodidan Patel on 17 Aug 22 04:05 PM5 PostCancelTarla Dalal 17 Aug 22 04:10 PM   Thank you for the feedback. Please keep reviewing recipes and articles you love. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન