You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > વોંફલ > ચિક પી ઍન્ડ મિંટ વોફલ ચિક પી ઍન્ડ મિંટ વોફલ | Eggless Chickpea Waffle તરલા દલાલ આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલએક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. Post A comment 11 Oct 2024 This recipe has been viewed 7291 times चना वॉफल रेसिपी | अंडे रहित भारतीय चना और पुदीना वॉफल | ग्लूटेन रहित काबुली चना वॉफल - हिन्दी में पढ़ें - Eggless Chickpea Waffle In Hindi chickpea waffle recipe | eggless Indian chickpea and mint waffle | gluten free kabuli chana waffle | - Read in English ચિક પી ઍન્ડ મિંટ વોફલ - Eggless Chickpea Waffle recipe in Gujarati Tags વૉફલ્સ્હાઇ ટી પાર્ટીપાર્ટી માટે ની સ્ટાર્ટરની રેસીપીવોફલ રેસીપીભારતીય બર્થડે પાર્ટી નાસ્તાજન્મદિવસની પાર્ટી પર બાળકો માટે રેસીપીસાલ્યુબલ ફાઇબર યુક્ત આહાર રેસિપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૪૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૫વોફલ માટે મને બતાવો વોફલ ઘટકો ૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા , હાથવગી સલાહને અનુલક્ષો૧/૪ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન૧/૨ કપ રવો૫ ટેબલસ્પૂન અડદની દાળનો લોટ૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ૧ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટેપીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી કાર્યવાહી Methodએક બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી, ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેની પર ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.હવે તેમાં બીજું ૧/૨ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો.આગળથી વોફલ આઇરનને ખૂબ જ ગરમ કરી રાખો.ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી નાંખો અને જ્યારે પરપોટા થાય ત્યારે હળવેથી હલાવી લો.હવે આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.હવે વોફલ આઇરન પર ૧/૪ ટીસ્પુન તેલ ચોપડી વોફલ આઇરનના બન્ને સાંચામાં મિશ્રણનો એક એક ભાગ રેડી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ૮ થી ૧૦ મિનિટ અથવા વોફલ કરકરૂ અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તેયાં સુધી શેકી લો.હવે બાકીના ખીરામાંથી ૩ વોફલ બનાવી લો.પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા માટે ૧/૨ કપ કાબુલી ચણાને પાણીમાં પલાળી ક્રશ કરો. Nutrient values એક વોફલ માટેઊર્જા ૨૨૬ કૅલરીપ્રોટીન ૯.૭ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૩૫.૯ ગ્રામચરબી ૪.૭ ગ્રામવિટામિન એ ૧૧૮.૭ માઇક્રોગ્રામલોહતત્વ૨.૩ મીલીગ્રામફાઇબર૬.૭ ગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન