કાબૂલી ચણા ( Kabuli chana )

કાબૂલી ચણા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 12360 times

કાબૂલી ચણા એટલે શું?



  

કાબૂલી ચણાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of kabuli chana, chickpeas, garbanzo, chole chana in Gujarati)

કાબૂલી ચણા જેનો ઉપયોગ ભારતમાં છોલેમાં લોકપ્રિયપણે થાય છે તે એક કામ્પ્લેક્સ કાર્બ્સ છે જે બ્લડ સુગરના સ્તરોમાં વધારો અટકાવે છે અને મઘૂમેહના દર્દીઓ માટે સારું છે. કાબૂલી ચણામાં ફાઇબરની માત્રા વધુ હોય છે, પરિણામે તમારા પેટને રિફાઈન્ડ કાર્બ્સ કરતા ઘણું ભરેલું લાગે છે. એક કપ રાંધેલા કાબૂલી ચણામાં 14 ગ્રામ પ્રોટીન હોય છે, જે ખરેખર સારી માત્રામાં હોય છે. ચણાના 10 ફાયદાઓ માટે અહીં જુઓ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના કાબૂલી ચણા ,Kabuli Chana

કાબૂલી ચણા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 28 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. કાબૂલી ચણા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

ઉકાળેલા કાબુલી ચણા (boiled kabuli chana)
પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા (soaked and coarsely crushed kabuli chana)
પલાળીને અર્ધ-ઉકાળેલા કાબુલી ચણા (soaked and parboiled kabuli chana)
પલાળેલા કાબૂલી ચણા (soaked kabuli chana)
ફણગાવેલા કાબૂલી ચણા (sprouted kabuli chana)

Related Links

કૅન્ડ કાબુલી ચણા

Try Recipes using કાબૂલી ચણા ( Kabuli Chana )


More recipes with this ingredient....

kabuli chana (242 recipes), soaked kabuli chana (30 recipes), sprouted kabuli chana (3 recipes), canned kabuli chana (5 recipes), boiled kabuli chana (111 recipes), soaked and coarsely crushed kabuli chana (1 recipes), soaked and parboiled kabuli chana (0 recipes)

Categories