પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani તરલા દલાલ પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati |એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે, ત્યારે તમને મસાલાવાળું સ્વાદિષ્ટ શાક મળે છે. રાઇ અને જીરુંનો સરળ વઘાર પાપડ મંગોડી ના શાકને એક અત્યંત મોહક સુગંધ આપે છે. પાપડ ફક્ત અંત તરફ ઉમેરો કારણ કે તે ઝડપથી નરમ થશે. Post A comment 14 Apr 2023 This recipe has been viewed 4567 times पापड़ मंगोड़ी की सब्जी रेसिपी | राजस्थानी पापड़ मंगोड़ी की वड़ी | पारंपरिक राजस्थानी सब्जी - हिन्दी में पढ़ें - Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani In Hindi papad mangodi ki sabzi recipe | Rajasthani papad mangodi ki wadi | traditional Rajasthani sabji | - Read in English પાપડ મંગોડી નું શાક રેસીપી - Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani in Gujarati Tags રાજસ્થાની શાક ની રેસીપીગ્રેવીવાળા શાકપારંપારીક ભારતીય શાકજૈન શાક રેસીપીસરળ કરી રેસીપીપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિબપોરના અલ્પાહાર સબ્જી રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૭ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પાપડ મંગોડી નું શાક બનાવવા માટે૬ મધ્યમ આકારના અડદની દાળના કાચા પાપડ , નાના ટુકડામાં તોડેલા૧ કપ ભૂક્કો કરેલી તૈયાર મગની દાળની મંગોડી૧ કપ દહીં૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૪ ટીસ્પૂન ધાણા પાવડર૧ ટીસ્પૂન આમચૂર૧/૪ ટીસ્પૂન હળદર૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરું૧/૨ ટીસ્પૂન રાઇ એક ચપટી હીંગ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી પાપડ મંગોડી નું શાક બનાવવા માટેપાપડ મંગોડી નું શાક બનાવવા માટેએક ઊંડા બાઉલમાં દહીં, લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર, આમચૂર, હળદર અને ૧ કપ પાણી ભેગું કરો અને હ્વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરો. એક બાજુ રાખો.પ્રેશર કૂકરમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં ભૂક્કો કરેલી મંગોડી નાખીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.૧ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળી જવા દો. એક બાજુ રાખો.એક ઊંડા નોન-સ્ટીક કઢાંઈમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં જીરું, રાઇ અને હીંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળી લો.ગેસ પર થી ઉતારી લો અને દહીંનું મિશ્રણ, રાંધેલા મેંગોડી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.ફરી થી ગેસ પર મૂકો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.પાપડ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન