You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > મગની દાળ અને પનીરના પરોઠા મગની દાળ અને પનીરના પરોઠા | Green Moong Dal Paneer Paratha ( Gluten Free) તરલા દલાલ મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી. Post A comment 13 Apr 2024 This recipe has been viewed 7813 times हरी मूंग दाल पनीर पराठा रेसिपी | रागी के आटे का उपयोग कर दाल पनीर पराठा | स्वस्थ नचनी दाल पराठा | ग्लूटेन मुक्त मूंग दाल पराठा - हिन्दी में पढ़ें - Green Moong Dal Paneer Paratha ( Gluten Free) In Hindi green moong dal paneer paratha recipe | dal paneer paratha using ragi flour | healthy nachni dal paratha | gluten free moong dal paratha | - Read in English મગની દાળ અને પનીરના પરોઠા - Green Moong Dal Paneer Paratha ( Gluten Free) recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | તવો વેજगर्भावस्था के लिए प्रोटीन युक्त आहारકેલ્શિયમ વધારવા માટે રોટી અને પરોઠાહાંડકા મજબુત કરનાર આહારરોટી / પરોઠા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૬ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો ૧/૨ કપ રાગીનો લોટ૧/૨ કપ લીલી મગની દાળ , પલાળીને રાંધેલી૧/૪ કપ ભૂક્કો કરેલું પનીર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર એક ચપટીભર હળદર મીઠું , સ્વાદાનુસાર રાગીનો લોટ , વણવા માટે તેલ , શેકવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં તેવી કણિક તૈયાર કરો.કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને રાગીના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન