You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી શાક વાનગીઓ > બટાકા નું શાક બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | Batata Nu Shaak, Bateta Nu Shaak તરલા દલાલ બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images. બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તલ, કડી પતા અને આદુ-લીલા મરચાંની પેસ્ટનું અદભૂત મિશ્રણ, આ ગુજરાતી બટાકા ની સબ્જીને ખૂબ જ અલગ સ્વાદ આપે છે. બટાટા નું શાક ને લીંબુનો રસ અને કોથમીર નાખી, દાળ અને ભાત સાથે પીરસસો ત્યારે સર્વશ્રેષ્ઠ સ્વાદ લાગશે. બટાકા નું શાક રોટલી, પુરી અથવા થેપલા સાથે પણ સરસ કોમ્બો બનાવે છે. નીચે આપેલા વિગતવાર સ્ટેપ્સ સાથે બટાકા નું શાક રેસીપી કેવી રીતે બનાવવી તેનો આનંદ લો. Post A comment 11 Apr 2022 This recipe has been viewed 8846 times बटाटा नु शाक रेसिपी | गुजराती आलू की सब्जी | आलू की सूखी सब्जी - हिन्दी में पढ़ें - Batata Nu Shaak, Bateta Nu Shaak In Hindi batata nu shaak recipe | bateta nu shaak | Gujarati potato sabzi | - Read in English Batata Nu Shaak Video બટાકા નું શાક - Batata Nu Shaak, Bateta Nu Shaak recipe in Gujarati Tags ગુજરાતી શાક વાનગીઓડિનર રેસીપીઝટ-પટ શાકસુકા શાકની રેસીપીપારંપારીક ભારતીય શાકભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક કઢાઇ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો બટાકા ના શાક માટે૨ કપ બાફીને છોલી લીધેલા બટાટાના ટુકડા૩ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન રાઇ૪ ટીસ્પૂન તલ થોડા કડી પત્તા એક ચપટી હીંગ મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન હળદર૪ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧/૪ કપ બારીક સમારેલી કોથમીરબટાકા ના શાક સાથે પીરસવા માટે ગુજરાતી દાળ કાર્યવાહી બટાકા નું શાક બનાવવા માટેબટાકા નું શાક બનાવવા માટેબટાકા નું શાક બનાવવા માટે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ, તલ, કડી પત્તા અને હીંગ નાંખો.જ્યારે દાણા તડતડવા માંડે, બટાટા, મીઠું, હળદર અને આદુ-લીલા મરચાંની પેસ્ટ નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી બરાબર હલાવતા રહો.લીંબુનો રસ અને કોથમીર ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.બટાકા નું શાક ગરમ દાળ અને ભાત સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન