You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બપોરના અલ્પાહાર > બપોરના અલ્પાહાર દાલ રેસીપી > સુલતાની મગની દાળ સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal, Zero Oil Dal Sultani તરલા દલાલ સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal in Gujaratiદરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમાં લસણ અને ટમેટા હલકી ખટાશ ઉમેરે છે જે રોટી અને ભાત સાથે સારૂ સંયોજન બનાવે છે. મગની દાળથી મળતું ફોલીક એસિડ આ દાળની પૌષ્ટિક્તામાં વધારો કરે છે. આ દાળ ખસ્તા રોટી સાથે પીરસો. Post A comment 11 Jul 2022 This recipe has been viewed 7189 times दाल सुल्तानी | घर पर कैसे बनाएं सुल्तानी दाल | मूंग दाल सुल्तानी - हिन्दी में पढ़ें - Sultani Dal, Zero Oil Dal Sultani In Hindi sultani dal recipe | Indian dal sultani | healthy moong dal sultani | zero oil dal | - Read in English સુલતાની મગની દાળ - Sultani Dal, Zero Oil Dal Sultani recipe in Gujarati Tags ભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅનડાયાબિટીસ રેસિપીલો કાર્બ ડાઇઅટ રેસીપીટાઈફોઈડ રેસિપિવરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિપોટેશિયમથી ભરપૂર તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ લીલી મગની દાળ૧/૪ કપ તુવરની દાળ૧/૨ કપ સમારેલા ટમેટા૧ ૧/૨ ટીસ્પૂન સમારેલું લસણ૧ લીલો મરચો , ઝીણો સમારેલો૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન જીરૂં૧/૨ કપ સમારેલા કાંદા૩ ટેબલસ્પૂન સમારેલી કોથમીર , સજાવવા માટે કાર્યવાહી Methodબન્ને દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં ૨ થી ૩ કલાક સુધી પલાળી રાખ્યા પછી બાજુ પર રાખો.હવે પ્રેશર કુકરના વાસણમાં દાળ, ટમેટા, લસણ, લીલા મરચાં, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી દાળને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.હવે એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં જીરૂં ઉમેરી લગભગ ૩૦ સેકંડ સુધી સુકું શેકી લો.તાપ સહેજ ઓછું કરી તેમાં કાંદા ઉમેરી, કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સૂકા શેકી લો. જો કાંદા દાજવા માંડે, તો તેની પર થોડું પાણી છાંટવુંહવે તેમાં બાફેલી દાળ, ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન