You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય ઈડલી > મગની દાળ અને પાલકની ઇડલી મગની દાળ અને પાલકની ઇડલી | Moong Dal and Spinach Idli તરલા દલાલ દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે. Post A comment 14 Jan 2020 This recipe has been viewed 6214 times मूंग दाल अॅण्ड स्पिनॅच इडली - हिन्दी में पढ़ें - Moong Dal and Spinach Idli In Hindi Moong Dal and Spinach Idli - Read in English Moong Dal and Spinach Idli Video મગની દાળ અને પાલકની ઇડલી - Moong Dal and Spinach Idli recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |વિવિધ પ્રકારની ઈડલીદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેલો કેલેરી બ્રેકફાસ્ટ રેસિપીભારતીય સ્ટીમર રેસિપિ | શાકાહારી સ્ટીમર રેસિપિ | સ્વસ્થ સ્ટીમર રેસિપિ |સવારના નાસ્તાની ઝટપટ રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૧૨ઇડલી માટે ઘટકો ૧/૨ કપ પીળી મગની દાળ , ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી૩/૪ કપ અર્ધબાફેલી પાલક , સમારેલી૩ લીલા મરચાં , સમારેલા૧ ટેબલસ્પૂન તાજું લો ફૅટ દહીં મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા માટેપીરસવા માટે સાંભરનાળિયેરની પૌષ્ટિક ચટણી કાર્યવાહી Methodપીળી મગની દાળ, પાલક અને લીલા મરચાં મિક્સરની જારમાં મેળવી પાણીનો ઉપયોગ કર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મીક્સ કરી લો.ઇડલી બાફવાની તૈયારી પહેલા ખીરામાં ખાવાની સોડા તથા ૨ ટીસ્પૂન પાણી મેળવી લો.જ્યારે ખીરા પર પરપોટા દેખાવા માંડે ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.હવે ઇડલીના દરેક મોલ્ડમાં તેલ ચોપડી તેમાં ખીરૂ રેડી સ્ટીમરમાં (steamer) ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.જ્યારે ઇડલી સહેજ ઠંડી પડે ત્યારે તેને મોલ્ડમાંથી કાઢી સાંભર અને ચટણી સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન