You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટ > થાલીપીઠ ની રેસીપી થાલીપીઠ ની રેસીપી | Quick Maharashtrian Chilla તરલા દલાલ ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી તૈયાર કરી શકાય છે. આ થાલીપીઠ બહુ પૌષ્ટિક છે ઉપરાંત ઝટપટ બનાવી શકાય છે. Post A comment 06 Jun 2020 This recipe has been viewed 10084 times थालीपीठ रेसिपी | झटपट थाली पीठ | महाराष्ट्रीयन थालीपीठ | हेल्दी थालीपीठ | - हिन्दी में पढ़ें - Quick Maharashtrian Chilla In Hindi thalipeeth recipe | instant Maharashtrian thalipeeth | healthy thalipeeth recipe | - Read in English Thalipeeth Video થાલીપીઠ ની રેસીપી - Quick Maharashtrian Chilla recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટચિલા, પેનકેક સવારના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાગણેશ ચતુથીઁ રેસિપિસભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૭ થાલીપીઠ માટે મને બતાવો થાલીપીઠ ઘટકો થાલીપીઠ ની રેસીપી બનાવવા માટે૩ ટેબલસ્પૂન ચણાનો લોટ૩ ટેબલસ્પૂન જુવારનો લોટ૩ ટેબલસ્પૂન ઘંઉનો લોટ૧ નાનો કાંદો , સમારેલો૧ ટમેટો , સમારેલો૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર૨ લીલા મરચાં , ઝીણા સમારેલા મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ તેલ , રાંધવા માટે ઘરે બનાવેલું સફેદ માખણ કાર્યવાહી Methodથાલીપીઠ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે બધી વસ્તુઓ મેળવી કઠણ ખીરૂં તૈયાર કરો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.આ તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી તમારી આંગળીઓ વડે થપથપાવીને સરખી રીતે પાથરી ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.આમ થાલીપીઠને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૬ થાલી પીઠ તૈયાર કરો.દહીં અને અથાણા સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન