Sign In
|
Register Now
Toggle navigation
English Recipe Site
हिंदी रेसिपी साइट
Course
Breakfast
Salads
Starters
Snacks
Beverages
Soups
Main Course
Desserts
Accompaniments
Cuisine
Punjabi
Gujarati
Maharashtrian
Rajasthani
South Indian
Chinese
Health
Low Calorie/Weight loss
Diabetic Recipes
Healthy Heart
High Blood Pressure
Iron rich Recipes
Zero oil
Pregnancy
Healthy Salads
Healthy Soups
Gluten Free recipes
Healthy Breakfast
Kids
Healthy Kids Recipes
Breakfast Recipes
Tiffin Snacks
Pizzas
Wraps and Rolls
Finger Foods
After School Treats
Recipes for Toddlers (1-3 Years)
Quick Recipes
Breakfast
Stir fries
Soups
Rotis Parathas
Subzis
Sweets
Chutneys
Rice recipes
My Cookbooks
Videos
Latest Recipe Videos
Popular Recipe Videos
Recipe Video Categories
વિવિધ વ્યંજન
કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ
રાંધવાની રીત
તહેવાર અને મિજબાનીના વ્યંજન
સાધનો
ઝટ-પટ વ્યંજન
બાળકોનો આહાર
હેલ્ધી ઈન્ડિયન રેસીપી
કુકિંગ બેસિક રેસિપિસ
ભારતીય વ્યંજન હિન્દીમાં
આંતરરાષ્ટ્રીય વ્યંજન હિન્દીમાં
View categories
This category has been viewed 17320 times
બાળકોનો આહાર
>
બાળકોનો સવાર નો નાસ્તા
Last Updated : Sep 21,2024
34 recipes
Indian Breakfast Recipes for Kids
- Read in English
बच्चों का सुबह का नाश्ता
- हिन्दी में पढ़ें (Indian Breakfast Recipes for Kids in Gujarati)
બ્રોકલીના પરોઠા ની રેસીપી
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
ઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી
ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી
|
અળસીની રોટી
|
હેલ્ધી રોટી
|
oats flax seed roti in Gujarati
| with 32 amazing images. એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો ....
ભાતના પુડલા રેસીપી
ભાતના પુડલા રેસીપી
|
વધેલા ભાત ના પેનકેક
|
cooked rice pancakes in Gujarati
| with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી
રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી
|
વેજીટેબલ પુડલા
|
રાઈસ અને વેજીટેબલ પુડલા
|
rice and vegetable chilla in Gujarati
| with 34 amazing images. ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રી ....
દાલ પાંડોલી
દાલ પંડોળી
|
ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી
|
પાલક પંડોળી રેસીપી
|
dal pandoli in gujarati
.
પાંડોલી
એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયો ....
કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી
કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી
|
વીગન પપૈયા સ્મૂધી
|
હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી
|
coconut papaya smoothie recipe in gujarati
| with 12 amazing images.
કોકોનટ પપૈયા સ્ ....
ક્રીમી સ્પીનચ ટોસ્ટ
નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે ....
પોંક ના પુડલા રેસીપી
પોંક ના પુડલા
|
પોંખ ચિલા
|
ponkh chila recipe in gujarati
જુવારની પોંખ એ કોમળ, રસદાર શીંગો છે જે શિયાળાનો ખાસ પાક છે જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. માત્ર શિયાળામાં ટૂંકા ગાળા માટે, જુવારના નાના દાણાની કાપણી કરવી શક ....
ગાજર અને કોથમીરની રોટી
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
ગોળના પૅનકેક
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....
હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ
લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ ....
સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
બનાના એપલ પૉરિજ
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કાર ....
સોયાના ખમણ ઢોકળા
સોયા ખમણ ઢોકળા રેસીપી
|
ઇન્સ્ટન્ટ સોયા ખમણ ઢોકળા
|
ફોલિક એસિડ અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા
|
soya khaman dhokla in Gujarati
| with 30 images.
સોયા ખમણ ઢોકળા
એ તમારા ....
હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ
પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સી ....
Goto Page:
1
2
3
Categories
વ્યંજન
ભારતીય
ગુજરાતી
પંજાબી
ચાયનીઝ
રાજસ્થાની
ઇટાલીયન
કોસૅ
સવારના નાસ્તા
સ્ટાર્ટસ્ / નાસ્તા
રોટી / પૂરી / પરોઠા
શાક / કરી
ચોખાની વાનગીઓ
ઝટ-પટ વ્યંજન
સવાર ના નાસ્તા
સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્
રોટી / પરોઠા
શાક
સૂપ
સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન
સવારનાં પૌષ્ટિક નાસ્તા
કેલ્શિયમ યુક્ત આહાર
લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત
મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન
લોહ યુક્ત આહાર
લો કૉલેસ્ટ્રોલ વ્યંજન
ગર્ભાવસ્થા માટેના વ્યંજન