This category has been viewed 12032 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ચાટ રેસીપી કલેક્શન
 Last Updated : Dec 03,2024

12 recipes

ચાટ રેસીપી | ચાટ રેસીપી કલેક્શન | ચાટ રેસિપીનો સંગ્રહ | Indian Chaat Recipes in Gujarati |

 


Chaat - Read in English
चाट रेसिपी कलेक्शन - हिन्दी में पढ़ें (Chaat recipes in Gujarati)

ચાટ રેસીપી | ચાટ રેસીપી કલેક્શન | ચાટ રેસિપીનો સંગ્રહ | Indian Chaat Recipes in Gujarati |

 

ચાટ રેસીપી | ચાટ રેસીપી કલેક્શન | ચાટ રેસિપીનો સંગ્રહ | Indian Chaat Recipes in Gujarati |

 


છોલે રેસીપી | પંજાબી છોલે | છોલે ચણા મસાલા | રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે | chole in gujarati | with 18 amazing images. છોલે એ ખૂબ જ લ ....
લગભગ બધા ચાટ મસાલા નાજુક અને જીભને ગમી જાય એવો સ્વાદ ધરાવતા હોય છે અને તે આપણા રોજના વપરાતા મસાલા વડે તૈયાર કરવામાં આવે છે. ફક્ત હોશિયારીથી મસાલાનું સંયોજન કરવું પડે છે. સચંળ અને આમચૂર પાવડર વગેરેનો ઉપયોગ ચાટ મસાલાને કડક અને ઉગ્ર સુગંધવાળો બનાવે છે અને તૈયાર કરેલી ડીશમાં તેનો મહત્વ આપણી સમક્ષ નજ ....
શું તમે વિચારો છો કે બાળકો રમત રમીને જ્યારે ઘરે ભૂખ્યા આવે ત્યારે તેમના માટે ક્યો નવીનતાભર્યો નાસ્તો તૈયાર કરવો છે? તો આ વાનગી છે તેનો જવાબ. આ મજેદાર ભેલ કુરમુરા અને ફણગાવેલા મગ સાથે ટમેટા, કાંદા અને જાઈતા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવી છે. આ મગની ભેલ પુખ્ત વયના લોકો માટે પણ ઉત્તમ નાસ્તો છે. આ ....
ઘરે તૈયાર કરેલા મસાલાની એક અલગ જ સુવાસ અને મહેક્તા હોય છે જે બજારમાંથી લાવેલા તૈયાર મસાલામાં નથી મળતી, કારણ કે ઘરના મસાલા તાજા અને શુધ્ધતાની દ્રષ્ટિએ તેની સરખામણી કોઇની પણ સાથે ન કરી શકાય. ઘરે તૈયાર કરેલો દાબેલીનો મસાલો પણ એક એવી મહેક અને સુગંધ ઉપરાંત મસ્ત સ્વાદ આપે છે જેથી તે દ્વારા તૈયાર કરેલી દાબ ....
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images. આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બ ....
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images. આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વા ....
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | dahi kachori in gujarati | with amazing ....
ચીજલિંગ ભેળ | cheeslings sukha bhel ચીઝલિંગ એ એક નાસ્તો છે જે ઘણા લોકો માટે બાળપણની યાદો પાછી લાવે છે. તે એક સ્વાદિષ્ટ ટ્રીટ છે જેણે સમયની કસોટીનો સામનો કર્યો છે, જે પેઢીઓ સુધી પ્રિય છે. આ અનોખી ચીજલિંગ ભેળ રેસીપીમાં ....
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.