સિમલા મરચાં રેસીપી
Last Updated : Oct 18,2024


capsicum recipes in English
शिमला मिर्च रेसिपी - हिन्दी में पढ़ें (capsicum recipes in Hindi)

37 સિમલા મરચાં રેસીપી | કેપ્સિકમના ઉપયોગથી બનતી રેસીપી | સિમલા મરચાં રેસીપીઓનો સંગ્રહ | Capsicum Recipes in Gujarati | Indian Recipes using Capsicum in Gujarati |

સિમલા મરચાં રેસીપી | કેપ્સિકમના ઉપયોગથી બનતી રેસીપી | સિમલા મરચાં રેસીપીઓનો સંગ્રહ | Capsicum Recipes in Gujarati | Indian Recipes using Capsicum in Gujarati |

 

સિમલા મરચાં, કેપ્સિકમના ફાયદા, આરોગ્ય લાભો (benefits of capsicum, shimla mirch, bell pepper in Gujarati)

વિટામિન સીથી સમૃદ્ધ, સિમલા મરચાં હૃદયની અસ્તરનું (lining) રક્ષણ અને જાળવણી કરે છે. લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (40) સાથે રંગીન સિમલા મરચાં રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. રંગીન સિમલા મરચાં માત્ર દૃષ્ટિના આકર્ષક માટે જ નથી પણ તમારી આંખો માટે પણ સારા છે, કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ લ્યુટીન હોય છે, જે આંખને મોતિયા અને આંખના અંધત્વથી બચાવે છે. સિમલા મરચાંમાં ફોલેટ અથવા ફોલિક એસિડ પણ વધારે છે, જે ઝડપથી વધતા લાલ રક્તકણો ( red blood cells) અને સફેદ રક્તકણો (white blood cells) માટે મહત્વનું છે. સિમલા મરચાંના વિગતવાર ફાયદા જુઓ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Goto Page: 1 2 3 4 
અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
ઉત્તપમ પિઝા રેસીપી | તવા ઉત્તપમ પિઝા રેસીપી | ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા | વેજીટેબલ ઉત્તપમ પિઝા રેસીપી | uttapam pizza in gujarati | with 11 amazing images. અમાર ....
સાંજના ઘેર પાછા ફરતાં મોડું થઇ ગયું હોય અને રસોઇ તૈયાર માટે વધુ સમય ન હોય ત્યારે શું બનાવવાનું વિચારતા હો, તો એવા આ ટુંકા સમયમાં ડીનર માટે કૅબેજ રાઇસ એક ઉત્તમ વાનગી છે. સ્લાઇસ કરેલા સીમલા મરચાં અને થોડો મરીનો પાવડર જ આ કોબીની વાનગીને સુંગધી બનાવશે, અને ઉપર થોડું ચીઝ પાથરી લો એટલે તમારું સંતુષ્ટ ડીનર ....
લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દ ....
આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય ....
આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati | આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કર ....
કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | with 32 images. કોર્ન એન્ચીલાડા એક પ્રખ્યાત મેક્સિકન વાનગી છે, જેમાં નરમ અને મજેદાર પ ....
આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવ ....
બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા ચીઝ બર્સ્ટ પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ બર્સ્ટ પીઝાની વાનગી નાના બાળકો અન ....
બનાવવામાં અતિ સરળ છતાં ઉત્તેજક ગુણ ધરાવતાં આ ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ જુવાનો અને આધેડોને પણ ગમશે એવા છે. આ કરકરા વૉફલ્સ્ ના ખીરામાં રવા અને અડદની દાળના લોટ સાથે મકાઇના દાણા, દહીં અને સિમલા મરચાં તથા તેમાં વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે. તેમાં મેળવેલી ખાવાની સોડા વૉફલ્સ્ ને બહારથી કરકરા અને અંદરથી નર ....
ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ | cheesy khada bhaji wrap in gujarati | સામાન્ય રીતે તાજી સ્થાનિક શાકભાજી અને સરસ મસાલાનો ઉપયોગ કરીને જાડી, ગ્રેવી જેવા સુસંગતતામાં તૈયાર કરાયેલ ઓલ-ટાઇમ મનપસંદ ભાજીને થોડું ટ્વિક કરવામાં ....
જો કે આપણે આપણી પ્રાચીન શૈલી પર આધારિત ચોખાની વાનગીઓ જેવી કે પુલાવ, ખીચડી અને બિરયાની ખાવાની પસંદ જરૂર કરીએ, પણ હવે એવો સમય આવ્યો છે કે દુનિયાના બીજા ભાગોમાં બનતી ભાતની વાનગીઓને પણ આપણે આપણી જમવાની ટેબલ પર રજૂ કરવી પસંદ કરીએ છીએ. જ્યારે તમને આવી આંતરરાષ્ટ્રીય વાનગી આરોગવાનો મન થાય ત્યારે આ ચીઝી પૅપર ....
Goto Page: 1 2 3 4