This category has been viewed 8603 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ગર્ભાવસ્થા માટે રેસિપી > ફોલીક એસીડ યુક્ત આહાર
 Last Updated : Sep 26,2024

12 recipes

Pregnancy Folic Acid Rich - Read in English
फोलिक एसिड युक्त आहार - हिन्दी में पढ़ें (Pregnancy Folic Acid Rich recipes in Gujarati)


ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે. તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ....
સોયા અને લીલા વટાણાનું શાક | સોયા મટર મસાલા કરી | સોયાબીન નું શાક બનાવવાની રીત | સોયા મટરની સબ્જી | soya matar ki sabzi in Gujarati | with 33 amazing images. આ
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images. ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ....
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images. લો ....
પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | spinach dosa recipe in gujarati | with amazing images. પાલક ઢોસા એ એક અનોખો નાસ્તો છે જે એક ....
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય ....
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!
કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images. મુઠીયા જેવી વાનગી
રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | rajma wrap recipe in gujarati | with 36 amazing images. રાજમા રેપ