37 સિમલા મરચાં રેસીપી | કેપ્સિકમના ઉપયોગથી બનતી રેસીપી | સિમલા મરચાં રેસીપીઓનો સંગ્રહ | Capsicum Recipes in Gujarati | Indian Recipes using Capsicum in Gujarati |
સિમલા મરચાં રેસીપી | કેપ્સિકમના ઉપયોગથી બનતી રેસીપી | સિમલા મરચાં રેસીપીઓનો સંગ્રહ | Capsicum Recipes in Gujarati | Indian Recipes using Capsicum in Gujarati |
સિમલા મરચાં, કેપ્સિકમના ફાયદા, આરોગ્ય લાભો (benefits of capsicum, shimla mirch, bell pepper in Gujarati)
વિટામિન સીથી સમૃદ્ધ, સિમલા મરચાં હૃદયની અસ્તરનું (lining) રક્ષણ અને જાળવણી કરે છે. લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (40) સાથે રંગીન સિમલા મરચાં રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. રંગીન સિમલા મરચાં માત્ર દૃષ્ટિના આકર્ષક માટે જ નથી પણ તમારી આંખો માટે પણ સારા છે, કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ લ્યુટીન હોય છે, જે આંખને મોતિયા અને આંખના અંધત્વથી બચાવે છે. સિમલા મરચાંમાં ફોલેટ અથવા ફોલિક એસિડ પણ વધારે છે, જે ઝડપથી વધતા લાલ રક્તકણો ( red blood cells) અને સફેદ રક્તકણો (white blood cells) માટે મહત્વનું છે. સિમલા મરચાંના વિગતવાર ફાયદા જુઓ.