આદુ રેસીપી
Last Updated : Nov 19,2024


ginger recipes in English
अदरक रेसिपी - हिन्दी में पढ़ें (ginger recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images. સામાન્ય ....
થાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....
કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
શેકેલી મગફળીનો પાવડર બનાવી અને તાજા દહીં સાથે ચણાના લોટના બદલે રાજગીરાનો લોટ મેળવી આ મગફળીની કઢી ખાસ ઉપવાસમાં ખાઇ શકાય એવી રીતે તૈયાર કરવામાં આવી છે.
મુઘલાઇ આલુ એક અતિ પ્રખ્યાત વાનગી છે, જેમાં તળેલા અથવા મૅરીનેટ કરેલા નાના બટેટાને તીખી મલાઇદાર ગ્રેવીમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મુઘલાઇ ડીશ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે અને તે આ વાનગી માટે પણ એટલું જ સાચું છે. લગભગ દરેક મુઘલાઇ વાનગીની જેમ, અહી પણ કાંદા, ખસ-ખસ અને ફ્રેશ ક્રીમ વિશિષ્ટ મહત્વ ....
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | mutter paneer butter masala in gujarati | with amazing 35 images. મટર પનીર બટર મસાલા રેસીપીમાં એક મસાલા ....
મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત | methi thepla in gujarati | with 25 amazing images. મુસાફરી સાથે આ ....
મેથી બાજરી ક્રિસ્પી | ટોડલર્સ અને બાળકો માટે ક્રન્ચી ડ્રોપ્સ રેસીપી | તલ સાથે બાજરી ક્રિસ્પી | crunchy drops recipe for toddlers and kids in gujarati | with 25 amazing images.
મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | methi makai dhebra in Gujarati | with 27 amazing images. ઢે ....
મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ ....
મેદુ વડા રેસીપી | દક્ષિણ ભારતીય મેંદુ વડા | અડદની દાળના વડા | મેદુ વડા માટેની સરળ રેસિપી | medu vada in gujarati | with 20 amazing images. દક્ષિણ ભારતીય લોકોની સ ....
મધ આદુ ની ચા | શરદી અને ઉધરસ માટે મધ આદુની ચા | ઉધરસ માટે આદુ મધનું પીણું | શરદી માટે લીંબુ મધ આદુ પીણું | શરદી માટે આદુ મધની ચા | શરદી અને ઉધરસ ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13