31 લીલા વટાણા રેસીપી | લીલા વટાણાના ઊપયોગથી બનતી રેસીપી | લીલા વટાણાની રેસીપીઓનો સંગ્રહ | green peas, matar, hare matar Recipes in Gujarati | Indian Recipes using green peas, hare matar in Gujarati |
લીલા વટાણા રેસીપી | લીલા વટાણાના ઊપયોગથી બનતી રેસીપી | લીલા વટાણાની રેસીપીઓનો સંગ્રહ | green peas, matar, hare matar Recipes in Gujarati | Indian Recipes using green peas, hare matar in Gujarati |
લીલા વટાણાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of green peas, matar, hare matar, vatana in Gujarati)
લીલા વટાણા વજન ઘટાડવા માટે સારા છે, શાકાહારી માટે પ્રોટીનનો સ્રોત છે, કબજિયાતને દૂર કરવા માટે ઇન્સાલ્યુબલ ફાઇબર ધરાવે છે. લીલા વટાણા, ચોળા, મગ, કાબૂલી ચણા અને રાજમામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાની ક્ષમતા હોય છે. લીલા વટાણામાં વિટામિન કે ભરપુર માત્રામાં હોય છે જે અસ્થિ ચયાપચયમાં સહાય કરે છે. લીલા વટાણામાં ગ્લાયસિમિક ઇન્ડેક્સ (જી.આઈ.) 22 હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઓછું અને સારું છે. શું લીલા વટાણા ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે અને લીલા વટાણાના સંપૂર્ણ ફાયદાઓ જુઓ.