ફૂદીના પરાઠા ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં ....
ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી | pudina lassi in gujarati | ફુદીના લસ્સી રેસીપી એક સંપૂર્ણ મીઠું ઉનાળાનું પીણું છે જે શ્રેષ્ઠ રીતે ઠંડુ પીરસવામ ....
ફૂદીનાની રોટી ની રેસીપી ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા
ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.
બટાટા અને પનીરના રોલ બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
બ્રેડ કોફ્તા બિરયાની તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
બેસનના પરોઠા ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
મસૂર અને ટમેટાની બિરયાની આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
મસાલેદાર ચોળા ની રેસીપી શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી પાર્ટી કે પછી કોઇ ઉજવણીમાં પીરસી શકાય એવું આ મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચનો એક ગ્લાસ પાર્ટીની અન્ય વાનગીઓ સાથે જ્યારે પીરસાય, ત્યારે તમને લાગશે કે તમારી પસંદગી લાજવાબ રહી છે. સમારેલા ફળો આ પંચને આકર્ષક, સુગંધીદાર અને રંગીન દેખાવ આપે છે, જ્યારે સંતરાનો ક્રશ અને આદૂ ....
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....
મીન્ટી પનીર ઓનીયન રોટી પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
મીન્ટી પનીર બિરયાની રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા ....