You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > ફૂદીનાની રોટી ની રેસીપી ફૂદીનાની રોટી ની રેસીપી | Pudine ki Roti, Punjabi Mint Roti તરલા દલાલ ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા રોટીની રેસીપી પણ અજમાવો જેમ કે પનીર અને મેથીની રોટી અને ગાજર અને કોથમીરની રોટી. Post A comment 07 Jan 2022 This recipe has been viewed 4351 times पुदीने की रोटी रेसिपी | भारतीय पुदीना रोटी | पंजाबी नाश्ता - पुदीना रोटी | पुदीना रोटी कैसे बनाएं - हिन्दी में पढ़ें - Pudine ki Roti, Punjabi Mint Roti In Hindi pudine ki roti recipe | Indian style mint roti | Punjabi breakfast - pudina roti | how to make pudina roti | - Read in English ફૂદીનાની રોટી ની રેસીપી - Pudine ki Roti, Punjabi Mint Roti recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાડિનર રેસીપીઝટ-પટ નાસ્તાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેભારતીય રોટી સંગ્રહરાત્રિભોજન માટે રોટી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૧૦રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૨ કપ ફૂદીનાના પાન૨ કપ ઘંઉનો લોટ૧ ટેબલસ્પૂન ઘી૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મીઠું , સ્વાદાનુસાર ઘંઉનો લોટ , વણવા માટે ઘી , રાંધવા માટે કાર્યવાહી Methodએક નૉન-સ્ટીક તવા પર ફૂદીનાના પાન મેળવી, તે કરકરા થાય ત્યાં સુધી સૂકા શેકી લીધા પછી હલકા હાથે આંગળીઓ વડે તેનો ભુક્કો કરી લો.હવે એક મોટા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે ફૂદીનાના પાન મેળવી જરૂરી પાણી વડે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬")ના ગોળાકારમાં ઘંઉના લોટની મદદથી વણી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, દરેક રોટીને થોડા ઘી વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.ગરમા-ગરમ જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન