મગ રેસીપી
Last Updated : Jan 08,2025


mung recipes in English
मूंग रेसिपी - हिन्दी में पढ़ें (mung recipes in Hindi)

11 મગની રેસીપી | મગના ઉપયોગથી બનતી વાનગી | મગની રેસિપીઓનો સંગ્રહ | mung recipes in Gujarati | recipe using mung in Gujarati |  

 

 

મગની રેસીપી | મગના ઉપયોગથી બનતી વાનગી | મગની રેસિપીઓનો સંગ્રહ | mung recipes in Gujarati | recipe using mung in Gujarati |  

 

 

મગ (Mung, Moong, Whole green gram, Mung beans in Gujarati): મગ ફોલેટથી (વિટામિન બી 9 ) અથવા ફોલિક એસિડથી સમૃદ્ધ છે, જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો (red blood cells) પેદા કરવા અને જાળવવામાં મદદ કરે છે અને ગર્ભાવસ્થા માટે પણ અનુકૂળ છે. ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ હોવાના કારણે મગ મગ રક્તવાહિનીઓને મુક્ત રેડિકલ દ્વારા થતાં નુકસાનને ઘટાડે છે અને બળતરા (inflammation) પણ ઘટાડે છે. મૂંગ હૃદય અને ડાયાબિટીસ માટે અનુકૂળ છે. મગમાં ફાઇબર વધારે હોય છે અને ૧ કપ રાંધેલા મગ તમારી રોજિંદાની ફાઈબરની જરૂરિયાતમાંથી 28.52% પૂરી કરે છે. મગના વિગતવાર ફાયદાઓ અહીં વાંચો. તેઓ હૃદય માટે પણ સારા છે. મગ ઓછા ચરબીયુક્ત અને પ્રોટીન અને ફાઇબરની માત્રા વઘારે હોવાથી, મગ ખાવાથી તમે લાંબા સમય સુધી તૃપ્ત રહેશો અને વજન ઘટાડવા માટે તેને મહાન માનવામાં આવે છે.


Goto Page: 1 2 
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images. આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બ ....
તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગં ....
કોફતા કઢી રેસીપી | સ્વસ્થ કોફતા કઢી | ગુજરાતી કઢીમાં ફણગાવેલા મગ ના કોફતા | kofta kadhi in gujarati | with 32 amazing images. અમે પૌષ્ટિક અને સ્વસ્થ બાફેલા લીલા મૂંગના કોફ્તા ઉમેરીને મૂળ ગ ....
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી ઘરના રોજના જમણમાં બનાવી શકાય એવી છે કારણકે એમાં ફક્ત ફણગાવેલા કઠોળ અને ચવલીના પાન સાથે બીજી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરી તેને સાદી રીતે બનાવવામાં આવી છે, જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા બન્ને જળવાઇ રહે છે. ....
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | dahi kachori in gujarati | with amazing ....
દહીં પુરી રેસીપી | દહીં બટાકા પુરી | દહીં પુરી બનાવવાની રીત | દહી બટાકા પુરી સ્ટ્રીટ ફૂડ | dahi puri recipe in gujarati | with 20 amazing images.
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે. ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા
દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે. આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓ ....
આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
Goto Page: 1 2