અળસીના શકરપારા આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લોકો માટે અતિ ઉપયોગી તત્વ છે. છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી. આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્ ....
ક્રીમી મશરૂમ રીસોતો રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, ....
ક્વીક ટમેટો પીઝા આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
ચંકી ટમૅટો પાસ્તા આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા ....
ચીઝ બર્સ્ટ પીઝા બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા ચીઝ બર્સ્ટ પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ બર્સ્ટ પીઝાની વાનગી નાના બાળકો અન ....
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધ ....
નાસપાતી અને દાડમનું સલાડ જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ ....
પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
પૅસ્તો સૉસ તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.
પાસ્તા ઇન રેડ સૉસ સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો.
પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ ....
ફોકાસીયા બ્રેડ ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર મા ....
બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી જ્યારે કોઇ અતિ માનીતી દેશી વાનગીનો ફેરફાર કરી પ્રખ્યાત પરદેશીય વાનગીમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારે મળતું પરિણામ એટલે પાંવ ભાજીનું ઇટાલીયન રૂપ બેકડ પાંવ ભાજી પાસ્તા. અહીં ફ્યુસિલીને પાંવ ભાજી મસાલાવાળા શાકભાજી સાથે રાંધીને તેમાં ક્રીમ અન ....