પૅસ્તો સૉસ | Pesto Sauce, Indian Basil Pesto

તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.

Pesto Sauce, Indian Basil Pesto recipe In Gujarati

This recipe has been viewed 6896 times

पेस्टो सॉस रेसिपी | पेस्तो सॉस | - हिन्दी में पढ़ें - Pesto Sauce, Indian Basil Pesto In Hindi 


પૅસ્તો સૉસ - Pesto Sauce, Indian Basil Pesto recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧/૪ કપ પાઇન નટસ્ અથવા અખરોટ
૨ કપ તાજી બેસિલ
૩ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
લસણનીકળી
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. બઘી વસ્તુઓ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મીક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તેયાર કરો.
  2. જ્યારે જરૂર પડે ત્યારે વાપરો.
  3. હાથવગી સલાહ: જો તમે આ સૉસમાં પાઇન નટસ્ નો ઉપયોગ કરવો હોય, તો તેને પહેલા શેકી લીધા પછી ઠંડા પાડીને મિક્સરમાં બીજી સામગ્રી સાથે સુંવાળું થાય ત્યાં સુઘી પીસો.

Reviews