ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે કે તમને તે જરૂરથી ગમશે. આ ઓરીયો ચીઝ કેક કુકીઝનો સ્વાદ તમે આગળ ક્યારે પણ માણયો નહીં હોય એવો છે. આ કુકીઝ ફક્ત કરકરા જ નથી પણ એક અલગ બનાવટ ધરાવે છે કારણકે તે મધ્યમાં નરમ ચીઝકેક જેવા છે. આ કુકીઝની કણિક ક્રીમચી ....
કઢાઇ પનીર આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને ....
કંદ ટીક્કી રેસીપી કંદ ટીક્કી રેસીપી | ફરાળી કઢી | વ્રત ની કાઢી | ફરાળી ટીક્કી રેસીપી | કંદની પેટીસ | kand tikki in gujarati | with amazing 23 images.
કેનેલોની કેનેલોની | cannelloni in gujarati | કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંન ....
ક્રંચી એપલ કસ્ટર્ડ ભોજનના અંતે પીરસાતી એવી આ વાનગી મીઠી અને કરકરી તૈયાર થાય છે. નાના કે મોટી ઉંમરના લોકોને કેલ્શિયમની જરૂરત તો રહે જ છે, અને તે ફક્ત સૌમ્ય દૂધ વડે પૂરી ન કરી શકાય, જે આ ક્રંચી એપલ કસ્ટર્ડ પૂરી પાડે એવી વાનગી છે. દૂધમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળો જેવા કે સફરજન અને સુગંધી સામગ્રી જેવી કે બ્રાઉન સુગર મેળવવ ....
કર્ડ શોરબા એક નવિન પ્રકારનું ભારતીય સૂપ, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.
ક્રૅપ્સ્ ક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.
કેરળના પરોઠા કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
ક્રિસ્પી કોકોનટ કૂકીઝ રેસીપી ક્રિસ્પી કોકોનટ કૂકીઝ | કોકોનટ બિસ્કીટ | એગલેસ કૂકીઝ | હોમમેડ કોકોનટ કુકીસ | crispy coconut cookies recipe in gujarati | with amazing images.
ક્રિસમસ રોઝ કુકીઝ રેસીપી ક્રિસમસ રોઝ કુકીઝ રેસીપી | અચપ્પમ | કેરળ શૈલી અચુ મુરુક્કુ | એગલેસ રોઝ કુકીઝ | rose cookies recipe in gujarati | with 7 amazing images. રોઝ ક ....
કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | kairi ka pani recipe in gujarati | એક ઉત્તમ ઉનાળાનુ કૂલર. ભારતના મોટાભાગના અન્ય પ્રદેશોમાં તેને 'આમ પન્ના' પણ કહેવામ ....
કેરીનું રાઈતું કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | mango raita recipe in Gujarati | with 9 amazing images. આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ
ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in hindi | with 20 amazing images. ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ....