સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....
સફરજનની રબડી પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
સૂરણનું રાઈતું, ફરાળી વાનગી સૂરણનું રાઈતું રેસીપી | ફરાળી સુરણ રાયતા | ફરાળી વ્રતની રેસિપી | yam raita recipe in Gujarati | with 13 amazing images. સૂરણના રાયતા માટે ટિપ્સ. ૧. સૂરણને રાંધવા ....
સાબુદાણા ખીર રેસીપી સાબુદાણા ખીર રેસીપી | સાબુદાણા ની ખીર બનાવવાની રીત | જન્માષ્ટમી વ્રત સ્પેશિયલ રેસીપી | ઉપવાસ માટે ખીર | sabudana kheer in gujarati | with 17 amazing images.
સાબુદાણા વડા રેસીપી સાબુદાણા વડા રેસીપી | મહારાષ્ટ્રીયન સાબુદાણા વડા | ક્રિસ્પી સાબુદાણા વડા | નવરાત્રી વ્રત માટે સાબુદાણા ના વડા | upvas sabudana vada recipe in Gujarati | with with 39 ....
સાબુદાણાની ખીચડી, ફરાળી વાનગી સાબુદાણાની ખીચડી રેસીપી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | sabudana khichdi in Gujarati | with 26 amazing images. ઉપવાસની અ ....
સિઝલીંગ બ્રાઉની ની રેસીપી આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
સોયા ખીર | ખીર રેસિપી સોયા ખીર | ખીર રેસિપી | soya kheer in gujarati | તમને ખુશ કરવા અને તમારા શરીરની આવશ્યકતાઓની કાળજી લેવા માટે આ સ્વાદિષ્ટ સોયા ખીર એક યોગ્ય વિકલ્પ છે. તે પ્રોટીન અને કેલ્શિયમમાં વિપુલ પ્રમાણમાં છે, અને ખાસ કરીને શાકાહા ....
સોયા મટરની સબ્જી સોયા અને લીલા વટાણાનું શાક | સોયા મટર મસાલા કરી | સોયાબીન નું શાક બનાવવાની રીત | સોયા મટરની સબ્જી | soya matar ki sabzi in Gujarati | with 33 amazing images. આ
સોયાના ખમણ ઢોકળા સોયા ખમણ ઢોકળા રેસીપી | ઇન્સ્ટન્ટ સોયા ખમણ ઢોકળા | ફોલિક એસિડ અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા | soya khaman dhokla in Gujarati | with 30 images. સોયા ખમણ ઢોકળા એ તમારા ....
હૈદરાબાદી ખીર રેસીપી હૈદરાબાદી ખીર રેસીપી | મીની રસગુલ્લા સાથે હૈદરાબાદી ખીર | દૂધી ની ખીર | hyderabadi lauki kheer with mini rasgullas in gujarati | આ પરંપરાગત હૈદરાબાદી સ્વાદિષ્ટ છે, જે લગ્ન અને અન્ય ભવ્ય કાર ....
હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati | મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્ત ....
હરા તવા પનીર આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.
હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી પ્રથમ નજરે આ વાનગી એશિયાની વાનગીથી અલગ લાગે છે કારણકે તેમાં શાક અને સૉસનું સંયોજન છે. તે છતાં, આ શાક અજોડ છે, કારણકે તેનું બંધારણ એવું છે જેમાં વિવિધ સામગ્રી છે અને તેની બનાવવાની રીત ખાસ પ્રકારની છે. ખરેખર હોંગકોંગ સ્ટાઇલનું શાક એક મજેદાર રીતે તૈયાર થાય છે, જે તમને જરૂરથી ગમશે.