કાબુલી ચણાનો સલાડ રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
કાલમી વડા આ રાજસ્થાની કાલમી વડા શીયાળાની ઠંડીમાં ચહા સાથે એક આદર્શ જોડી બનાવે છે, તે ઉપરાંત તે બનાવવામાં પણ બહુ સહેલા છે. ચણાની દાળનું અર્ધકચરું પીસેલું ખીરૂં અને તેમાં ઉમેરેલા લીલા મરચાં, કાંદા, ધાણા વગેરે સાથે બનતા આ કરકરા અને સ્વાદભર્યા વડા એ ....
કાશ્મીરી કાવ્હા ની રેસીપી આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે. આમ આ ચહાનો એક કપ, આપણી ....
કોકમ શરબત ની રેસીપી જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે. આ વાનગીમાં અમે તમને કોકમને માઇક્રોવેવમાં રાંધીને કોકમ શરબત ઘરે સહેલાઇથી કેમ તૈયાર કરવું તેની રીત જણાવી ....
કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા | કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા | coriander upma in gujarati | with 18 amazing images. કોથમીરના લીલા રંગ વડે શોભીત આ કોથમીર ઉપમા મસ્ત સુગંઘ પણ ધર ....
કોપરા પાક રેસીપી કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | with 26 amazing images. કોપરા પાક બનાવા મ ....
કોફી વોલનટ કપકેક કોફીની કડવાશ અને અખરોટની કઠણાશનું સંયોજન એટલે આ ડેર્ઝટની મજાનો ભેદ, જેને સમજાય તેના માટે આ એક અનેરા આનંદની વાનગી ગણી શકાય. અખરોટ તેમાં જરૂરી કરકરાપણું આપે છે, જ્યારે કોફીનું મિશ્રણ મજેદાર ખુશ્બુ આપે છે. કોફીનું મિશ્રણ તૈયાર કરવા અહીં જણાવેલી રીતનો બરોબર અમલ કરવો, જેથી તમને તેની મજેદાર ખુશ્બુ મળી રહે ....
કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | with 32 images. કોર્ન એન્ચીલાડા એક પ્રખ્યાત મેક્સિકન વાનગી છે, જેમાં નરમ અને મજેદાર પ ....
કોલ્ડ કોફી ની રેસીપી કોલ્ડ કોફી ની રેસીપી | કોફી મિલ્કશેક | હોમમેઇડ કોલ્ડ કોફી રેસીપી | cold coffee | with 23 amazing images. કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજ ....
કોળાની સુકી ભાજી એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....
ખમણ ઢોકળા ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla in Gujarati | with 20 amazing images. ખમણ ઢોકળા એ એક પ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે જે ચાના સમયે લીલી ચટ ....
ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | with amazing 20 images. ગુજરાતી ક ....
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
ગ્વાવા મોજીતો | જામફળ નું પેય | પેરુ નું જૂસ ગ્વાવા મોજીતો | જામફળ નું પેય | પેરુ નું જૂસ | guava mojito in gujarati | જામફળ મોજીતો એક ભારતીય પાર્ટીનું પીણું છે જે દરેક જમણવારને ખુશ કરવાની ખાતરી આપે છે.