મિની ઈડલી ઇન કોકોનટ સૉસ મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....
મીઠા ભાત આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
મીઠી પંજાબી લસ્સી રેસીપી| મીઠી પંજાબી લસ્સી રેસીપી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | with 7 amazing images. કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બર ....
મીઠી બુંદી ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
મોહનથાળ રેસીપી મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images. મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલ ....
રવાનો શીરો રેસીપી રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | with 13 amazing images. એક અદ્ભુત ઝડપી ભારતીય મીઠાઈ,
રાજગરાની કઢી રેસીપી રાજગરાની કઢી રેસીપી | ફરાળી કઢી | વ્રત ની કાઢી | કઢી રેસીપી | rajgira ki kadhi in gujarati | with amazing 19 images. રાજગરાની કઢી રેસીપી
રાજગીરા પનીર પરાઠા રેસીપી રાજગીરા પનીર પરાઠા | ફરાળી પરાઠા રેસીપી | વ્રત, ઉપવાસ માટે પરાઠા | નવરાત્રી માટે ઉપવાસ રેસીપી | rajgira paneer paratha in gujarati | with 28 amazing images. ઉપવા ....
રાજમા ઢોકળા એક અતિ મનગમતી વાનગી જેમાં પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ ઉપરાંત તેની પૌષ્ટિક્તા જળવાઇ રહે એ રીતે તેની બનાવવાની પધ્ધતિથી તૈયાર થતા આ ઢોકળા એટલા જ સ્વાદિષ્ટ પણ બને છે. ખરેખર કહીએ તો આ લોભામણા અને આકર્ષક રાજમા ઢોકળા સ્વાદમાં બેનમૂન છે. અતિ સરળ રીતે તૈયાર થતા ઢોકળા માટે રાજમાને પલાળીને બીજી વસ્તુઓ સાથે જ્યારે ....
રીંગણા અને કોબીના કોફ્તાની કરી આ વાનગીની કરી અને કોફ્તા બન્ને જ અનોખા છે. અહીં કોફ્તાને રીંગણા અને કોબીના અસામાન્ય સંયોજન વડે બનાવવામાં આવ્યા છે, જ્યારે ગ્રેવીમાં આમલીનું પાણી અને ચણાના લોટ સાથે સૂકા મસાલા મેળવવામાં આવ્યા છે જે હજી વધુ પડતું અસામાન્ય સંયોજન છે. છેલ્લે તેમાં તાજી મલાઇ મેળવવામાં આવી છે, જે તમારા ડાઇનિંગ ટેબલ પર એક ....
લેમન અને ઓરેન્જ આઈસ્ક્રીમ રેસીપી | લીંબુ અને નારંગીની આઇસ ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ લેમન અને ઓરેન્જ આઈસ્ક્રીમ રેસીપી | લીંબુ અને નારંગીની આઇસ ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ | lemon and orange ice cream in gujarati | સિટ્રસના ચિહ્ન હંમેશાં મીઠાઈમાં મીઠી દૂધિયું સ્વાદો સાથે સુંદર ....
લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી મજેદાર સુગંધથી છલોછલ આ ચહાનો સ્વાદ જ તાજગીભર્યો છે. લીલી ચહાની પત્તી તો સુગંધદાર છે પણ વધુમાં આ ચહામા મેળવેલી લીંબુની સ્લાઇસ તેને ઉચ્ચતમ ગુણવત્તાવાળી બનાવે છે. અહીં યાદ રાખવાની ખાસ જરૂરત એ છે કે તેમાં બરફનાં ટુકડા અને લીંબુની સ્લાઇસ ઉમેરતા પહેલાં ચહા સંપૂર્ણ ઠંડી થઇ હોય તેની ખાત્રી કરી લો, જેથી ....
લેયર્ડ કોર્ન ઍન્ડ સ્પીનેચ રાઇસ વીથ ટમેટો સૉસ આ વાનગી બનાવવા તમને જરૂરથી થોડો વધુ સમય લાગશે પણ એક વખત તે તૈયાર થઇને મોંઢામાં પાણી છુટી જાય એવી વાનગી તમારી સામે દેખાશે ત્યારે તમને તમારી મહેનત જરૂરથી લેખે લાગી એવી લાગણી ઉત્પન થશે. તમારા કુંટુબીજનો જ્યારે તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની સુવાસને માણશે ત્યારે જરૂરથી વાહ વાહ પોકારી ઉઠશે. તાજું તૈ ....
લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર પર વિવિધ શાકભાજી અને ટમૅટો કેચપમાં મૅરિનેટ કરેલા સિમલાં મરચાંનું મિશ્રણ પાથરવામાં આવ્યું છે. આ વાનગીમાં કડધાન્ય અને શાકભાજીથી માંડી ને વિવિધ મસાલા અને ટમૅટો કેચપ જેવી બધી જ સામગ્રીનો ઉમેરો કરવ ....