ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ દરેકને ગમી જાય એવું તૈયાર થાય છે. બહુ મીઠું નહીં કે પછી બહુ કડવું નહીં, એવું આ પીગળાવેલી ડાર્ક ચોકલેટ, મુલાયમ સૉસ અને ક્રીમ વડે તૈયાર થતું ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ જ્યારે તમે માર્શમેલ ....
કેળા અને અખરોટના મફિન મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
કેળાના ઉત્તાપા આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે. સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....
ક્વીક કલાકંદ રેસીપી કલાકંદ રેસીપી | ઇન્સ્ટન્ટ કલાકંદ | સોફ્ટ કલાકંદ બનાવાની પરફેક્ટ રીત | કલાકંદ બરફી ઘરે બનાવવાની રીત | quick kalakand in Gujarati | with 18 amazing images.
ક્વીક ટમેટો પીઝા આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....
કેસર પેંડા કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati | with 26 amazing images. કેસર પેંડ ....
કેસર પીસ્તા બિસ્કિટ કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન ....
કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત | cucumber raita in gujarati | with 17 amazing images.
કાચા કેળાના કોફ્તા મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
કાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરી કાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરીનો છૂંદો | quick mango chunda in gujarati | with 12 amazing imag ....
કાજૂવાળી ટીંડલી ભારતના દક્ષિણી પશ્ચિમ કીનારાના રાજ્યોમાં ખાસ કરીને મેંગલોરના લોકોની ટીંડલી અને કાજૂ પ્રથમ પસંદગી ગણાય છે. અહીં આ બન્ને સામગ્રી મેળવીને કાજૂવાળી ટીંડલી બનાવવામાં આવી છે. આ ભાજીને ફક્ત રાઇ અને લાલ મરચાંનો વઘાર આપવામાં આવ્યો છે, જેથી તમે ટીંડલીનો સ્વાદ બરોબર માણી શકો. આ શાક જ્યારે
કાંદા અને કારેલાનો શાક ની રેસીપી કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi in Gujarati | with 24 ....