જેતૂનનું તેલ રેસીપી
Last Updated : Apr 18,2024


olive oil recipes in English
जैतून का तेल रेसिपी - हिन्दी में पढ़ें (olive oil recipes in Hindi)

25 જેતૂનના તેલની રેસીપી | જેતૂનના તેલના ઊપયોગથી બનતી રેસીપી | જેતૂનના તેલની રેસીપીઓનો સંગ્રહ | olive oil Recipes in Gujarati | Indian Recipes using olive oil in Gujarati |

25 જેતૂનના તેલની રેસીપી | જેતૂનના તેલના ઊપયોગથી બનતી રેસીપી | જેતૂનના તેલની રેસીપીઓનો સંગ્રહ | olive oil Recipes in Gujarati | Indian Recipes using olive oil in Gujarati |

જેતૂનનું તેલના ફાયદા, આરોગ્ય લાભો (benefits of olive oil in Gujarati)

જેતૂનનું તેલ એક મજબૂત એન્ટીઑકિસડન્ટ છે અને હૃદય માટે સારું છે. આ ઉપરાંત, તે બળતરા વિરોધી (anti-inflammatory effect) અસર આપે છે. આ એક સ્વાસ્થ્યપ્રદ તેલ છે જે તમે પસંદ કરી શકો છો. તેમાં લગભગ 77% MUFA છે. જેતૂનનું તેલ, ખાસ કરીને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ, તેની કુદરતી સ્થિતિમાં અશુદ્ધ તેલ છે અને તે રસાયણોથી (chemicals) મુક્ત છે. આ ઉપરાંત, જેતૂનના તેલમાં પોલિફીનોલ્સ પણ હોય છે - એક પ્રકારનો એન્ટીઑકિસડન્ટ - જે શરીરના કોષોનું રક્ષણ કરે છે તેમજ હૃદયની તંદુરસ્તી જાળવે છે. ભૂમધ્ય રસોઈમાં લોકપ્રિય, આ તેલ સલાડ ડ્રેસિંગ અથવા ઝડપી-સેકેલી શાકભાજી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઊંચા તાપમાને લાંબા સમય સુધી રસોઈ માટે કરી શકાતો નથી. નોંધ કરો કે તે અંતે ચરબીયુક્ત છે, તેથી તેનો વપરાસ વધુ પડતો ન કરો. સુપર લેખ વાંચો કયું તેલ સૌથી આરોગ્યપ્રદ છે, શા માટે વનસ્પતિ તેલ ટાળો.


Goto Page: 1 2 
અળસીના શકરપારા | ડાયાબિટીક રેસીપી | હેલ્ધી નાસ્તો | flax seed shakarpara | with 23 amazing images. આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લો ....
રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, ....
આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા ....
બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા ચીઝ બર્સ્ટ પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ બર્સ્ટ પીઝાની વાનગી નાના બાળકો અન ....
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | barley and moong dal khichdi in Gujarati | with 28 amazing images. ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એ ....
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.
પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | with 40 amazing images. ....
પાસ્તા બનાવવાની રીત | પાસ્તા સરળતાથી કેવી રીતે ઉકાળવા | પેને પાસ્તા કેવી રીતે રાંધવા | ઘરે પાસ્તા રાંધવાની શ્રેષ્ઠ રીત | how to cook pasta in gujarati | with 13 amaz ....
આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ ....
ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર મા ....
Goto Page: 1 2