You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ફરસાણ રેસીપી > પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી પૌંઆ નાચણી હાંડવો રેસીપી | નાચની હાથવો | હાયપરટેન્શન માટે નાસ્તો | હાઈ બ્લડ પ્રેશર માટે ભારતીય નાસ્તો | Poha Nachni Handvo તરલા દલાલ પૌંઆ નાચણી હાંડવો રેસીપી | નાચની હાથવો | હાયપરટેન્શન માટે નાસ્તો | હાઈ બ્લડ પ્રેશર માટે ભારતીય નાસ્તો | poha nachni handvo in gujarati | with step by step images. અતિ પૌષ્ટિક એવો આ પૌંઆ નાચણી હાંડવો પૌંઆ અને નાચનીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌંઆમાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય. એટલે અહીં અમે દહીં, પૌંઆ અને નાચનીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે. આ પૌંઆ નાચણી હાંડવો મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય. જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો. Post A comment 27 Aug 2022 This recipe has been viewed 19754 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD पोहा नाचनी हांडवो रेसिपी | नाचनी हांडवो | उच्च रक्तचाप के लिए नाश्ता - हिन्दी में पढ़ें - Poha Nachni Handvo In Hindi poha nachni handvo recipe | nachni handvo | snacks for hypertension | Indian snack for high blood pressure | - Read in English પૌંઆ નાચણી હાંડવો રેસીપી - Poha Nachni Handvo recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીસવારના નાસ્તા માટે ઉપમા અને પોહાશાળા સમયના નાસ્તાની રેસિપીસાંજની ચહા સાથેના નાસ્તાવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૬૦ મિનિટ   કુલ સમય : ૭૫1 કલાક 15 મિનિટ    ૬ હાંડવા માટે મને બતાવો હાંડવા ઘટકો પૌંઆ નાચણી હાંડવો રેસીપી માટે૧ કપ જાડા પૌંઆ , ધોઈને નિતારેલા૧/૨ કપ રાગીનો લોટ૧/૨ કપ દહી૧/૨ કપ ખમણેલી દૂધી૧/૨ કપ ખમણેલા ગાજર૧/૪ કપ બાફેલા લીલા વટાણા૨ ટીસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ૧ ટીસ્પૂન સાકર૧/૮ ટીસ્પૂન હળદર૧/૮ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન મીઠું૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન રાઈ૨ ટીસ્પૂન તલ૧/૮ ટીસ્પૂન હીંગ૧ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે કાર્યવાહી પૌંઆ નાચણી હાંડવો રેસીપી બનાવવા માટેપૌંઆ નાચણી હાંડવો રેસીપી બનાવવા માટેપૌંઆ નાચનીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહી અને ૧ ૧/૨ કપ પાણી મેળવીને મથની વડે સારી રીતે મિક્સ કરી લો.તેમાં પૌંઆ મેળવીને, સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી બાજુ પર મુકી દો.તેમાં દૂધી, ગાજર, લીલા વટાણા, આદૂ-મરચાંની પેસ્ટ, સાકર, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પછી બાજુ પર મુકી દો.એક નાના નૉન-સ્ટીક પનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હીંગ મેળવીને તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.આ વધારને પૌંઆ-દહી-શાકના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો.તેમાં રાગીનો લોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.આ ખીરાના ૬ સરખાં ભાગ પાડી લો.એક ૧૦૦ મિ. મી. (૪") વ્યાસનો નૉન-સ્ટીક પન ગરમ કરીને તેને ૧/૪ ટીસ્પૂન તેલ વડે ચોપડી લો. તેની પર ખીરાનો ૧ ભાગ રેડીને તેને સરખી રીતે પાથરી લો. તેને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ અથવા તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૮ પ્રમાણે બીજા ૫ હાંડવા બનાવી લો.દરેક હાંડવાને ૪ ભાગમાં કાપીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/poha-nachni-handvo-gujarati-22308rપૌવા નાચનીનો હાંડવો ની રેસીપીAarti shah on 24 May 21 02:08 PM5 PostCancelTarla Dalal 24 May 21 02:46 PM   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન