રાત્રિભોજન માટે રોટી | ડિનરમાં ખવાતા રોટી રેસીપી | રાત્રિભોજન માટે કઈ રોટલી લેવી | roti recipes for dinner in Gujarati |
ડિનરમાં ખવાતા રોટી રેસીપી | રાત્રિભોજન માટે કઈ રોટલી લેવી | roti recipes for dinner in Gujarati |
રાત્રિભોજન માટે રોટલી, દરેક ભારતીય થાળી પર જરૂરી ભારતીય રોટલી. રોટલી લગભગ તમામ ભારતીય સબ્ઝી સાથે સારી રીતે કોમ્બિનેશન બનાવે છે. ઘણા બધા વિકલ્પો સાથે વિવિધ પ્રકારની રોટલીનો આનંદ માણો. મોટાભાગની ભારતીય બ્રેડ પોષણ અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે.
રાત્રિભોજન માટે આખા ઘઉંના લોટનો ઉપયોગ કરીને રોટી | Rotis using whole wheat flour for dinner in Gujarati |
1. કડક અને ચાવવી પડે તેવી રોટી ક્યારે પણ ભાવતી નથી. હવે બનાવો, કોમળ અને સ્વાદિષ્ટ રોટી, કોઇપણ જમણમાં અને જુઓ તમારા કુટુંબીજનોને તેની રંગત માણતા. રોટી બનાવવી એકદમ સરળ છે અને તે કોઇપણ જમણને સંતોષજનક બનાવે છે. તો હવે બનાવો!
રોટી રેસીપી | ચપાતી બનાવવાની રેસીપી | ફુલકા રોટી | સોફ્ટ રોટલી બનાવવાની રીત | Roti ( How To Make Soft Roti Or Phulka Or Chapati)
રાત્રિભોજન માટે અનેક લોટની રોટલી | Multi flour Roti for dinner in Gujarati |
રાત્રિભોજન માટે મલ્ટી ફ્લોર રોટી એ રોટલી અને પરાઠા બનાવવા માટે વપરાતા લોટનું આરોગ્યપ્રદ મિશ્રણ છે. તંદુરસ્ત રોટલી બનાવવા માટે તમે ઘઉંનો લોટ, જુવારનો લોટ, બાજરીના લોટનો ઉપયોગ કરી શકો છો.
1. મલ્ટીગ્રેન રોટી | દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | Multigrain Roti, Healthy Multigrain Chapati
રાત્રિભોજન માટે સ્ટફ્ડ રોટલી | Stuffed Roti for dinner in Gujarati |
1. નાચની અને કાંદાની રોટી | ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે.
નાચની અને કાંદાની રોટી | Nachni Onion Roti, Ragi Masala Roti