This recipe category has been viewed 100 times

  >
 Last Updated : Jul 18,2017

761 recipes



આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારન ....
હેલ્ધી કઢી રેસીપી | પૌષ્ટિક ગુજરાતી કઢી | લૉ ફેટ કઢી | healthy kadhi recipe in Gujarati | with 10 amazing images. ભારતીય વાનગીમાં કઢી ....
ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે. આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર ....
બેક્ડ બાજરા ચકરી રેસીપી | નોન ફ્રાઇડ બાજરા ચકરી | બાજરી મુરુકુ | baked bajra chakli in gujarati | with 32 amazing images. ક્રિસ્પી નાસ્તા કોને ન ગમે? પરંતુ અમે ઘણી વાર વધુ પડતી કેલરીઓને લી ....
મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal idli recipe in gujarati | with 30 amazing images. મગની દાળ ની ઈડલી — ઝ ....
મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | mango mastani recipe in gujarati | with 15 amazing images. ઉનાળા માં મિત્રો ને અને પરિ ....
શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. ફાઇબર અને પ્રોટી ....
મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | mouri paneer recipe in gujarati | with 26 amazing images. વરિયાળી અને દૂધમાં રાંધેલું પનીર એકદમ સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળ ....
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
બાફેલી મકાઇની ઉપર વિવિધ ટોપીંગ જેવા કે ટોમેટા સાલસા, ચાટ મસાલા, ચીઝ વગેરેથી એવી મજેદાર વાનગી તૈયાર થાય છે જે બાળકોને ખૂબ જ ભાવશે.
આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.
Goto Page: 1 2 3 4 5  ... 23 24 25 26 27  ... 47 48 49 50 51