This category has been viewed 9615 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | > ચિલા, પેનકેક સવારના નાસ્તા
 Last Updated : Apr 18,2024

20 recipes

ચિલા, પેનકેક, પુડલા  સવારના નાસ્તા | નાસ્તા માટે ચિલ્લા રેસિપિ, પેનકેક રેસિપિ | chillas, pancakes, pudla for breakfast in Gujarati |

ચિલા, પૅનકેક, પુડલા  સવારના નાસ્તા | નાસ્તા માટે ચિલ્લા રેસિપિ, પેનકેક રેસિપિ | chillas, pancakes, pudla for breakfast in Gujarati |


चीला रेसिपी | ब्रेकफास्ट के लिए पैनकेक रेसिपी | - हिन्दी में पढ़ें (Breakfast Chillas, Indian Pancakes recipes in Gujarati)

ચિલા, પેનકેક, પુડલા  સવારના નાસ્તા | નાસ્તા માટે ચિલ્લા રેસિપિ, પેનકેક રેસિપિ | chillas, pancakes, pudla for breakfast in Gujarati |

ચિલા, પૅનકેક, પુડલા  સવારના નાસ્તા | નાસ્તા માટે ચિલ્લા રેસિપિ, પેનકેક રેસિપિ | chillas, pancakes, pudla for breakfast in Gujarati |

ચિલ્લા માટે સરળ બેટર | Easy batters for chillas  |

ચિલ્લાના વિવિધ પ્રકારો છે. કેટલાક સરળ અને ઝડપી બેટર સાથે બનાવવામાં આવે છે, જેમાં તમારે ફક્ત લોટ અને સીઝનીંગને મિશ્રિત કરવાની જરૂર છે.

Chillas with Veggies and Stuffing | શાકભાજી અને સ્ટફિંગ સાથે ચિલ્લા |

તમે ચિલ્લાના બેટરમાં છીણેલી શાકભાજી ઉમેરી શકો છો અથવા તેને સર્જનાત્મક સ્ટફિંગ સાથે વધારી શકો છો.

1. રાઇસ એન્ડ વેજીટેબલ ચીલાઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે. અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે.

રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા | Rice and Vegetable Chilla, Vegetable Rice Cheelaરાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા | Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela

2. નાચની પનીરના પેનકેકકૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે.

નાચની પનીરના પૅનકેક | Nachni Paneer Pancake, Ragi Paneer Pancakeનાચની પનીરના પૅનકેક | Nachni Paneer Pancake, Ragi Paneer Pancake


વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી | ઓટ્સ પેનકેક | હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક | vegetable oats pancake in Gujarati | with 17 amazing images. ઑટસ્ નો ઉપયોગ ફક્ત પોરિજ બનાવવામાં જ નથી થતો, પણ તે સિવાય બ ....
રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી | રાગી ઉત્તપમ | નાચની ઉત્તપમ | હેલ્ધી રાગી ઉત્તપમ | ragi and coriander uttapa in gujarati. આ હેલ્ધી રાગી ઉત્તપમ ....
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati | with 31 amazing images. જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ કોર્ન પાનક ....
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | bajra rice and sprouted moong puda in Gujarati | with 20 am ....
ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ ....
એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | apple honey pancake in gujarati | આ એક એવી મીઠાઈ છે જે નાસ્તાની મજાને બમણી કરી દે છે! સફરજનની ફળની સારી દેવતા અને મધની આકર્ષક સુગં ....
પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી | જુવાર ના લોટ ના પુડલા | પુડલા રેસીપી | વજન ઘટાડવા પુડલા | nutritious jowar and tomato chila in gujarati | with 18 amazing image ....
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.
ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. અહીં આ એક પારંપારિક
ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | rice and vegetable chilla in Gujarati | with 34 amazing images. ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રી ....
પોંક ના પુડલા | પોંખ ચિલા | ponkh chila recipe in gujarati જુવારની પોંખ એ કોમળ, રસદાર શીંગો છે જે શિયાળાનો ખાસ પાક છે જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. માત્ર શિયાળામાં ટૂંકા ગાળા માટે, જુવારના નાના દાણાની કાપણી કરવી શક ....
જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....
Goto Page: 1 2