This category has been viewed 4634 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > વિવિધ મહિનામાં બનતી ભારતીય રેસિપિ > ડિસેમ્બર મહિના માં બનતી રેસીપી
 Last Updated : Dec 15,2024

11 recipes

Foods to cook in December - Read in English
दिसंबर महीने में बनने वाली रेसिपी - हिन्दी में पढ़ें (Foods to cook in December recipes in Gujarati)

ડિસેમ્બરમાં સિઝનમાં ટોચના ફળો અને શાકભાજીની યાદી

1. Strawberry સ્ટ્રોબરી
2. Surti Papadi સુરતી પાપડી
3. Carrots ગાજર
4. Kand called Purple Yam કંદ
5. Guava called Peru જામફળ
6. Sweet Lime called Mosambi મોસંબી
7. Orange called Narangi સંતરા
8. Fresh Green Garlic તાજું લીલું લસણ
9. Amla આમળા
10. Ponkh (Hurda) પોંક
11. Chawli leaves ચોળાના પાન
12. Grapefruit ચકોતરો
13. Figs તાજા અંજીર

 


આમળાનું અથાણું રેસીપી | આમળા આચાર | ભારતીય ગૂસબેરી નું અથાણું | amla pickle in gujarati | with 18 amazing images. આ મસાલેદાર આમળાનું અથાણું રેસીપી સાચી જીભ-ટિકલર ....
વાલોળ પાપડી નું શાક રેસીપી | પાપડી નું શાક | શિયાળા સ્પેશિયલ શાક રેસીપી | valor papdi nu shaak recipe in gujarati | with 30 amazing images. વાલોળ પાપડી નું શાક એ ....
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે.
આ સૌમ્ય સ્વાદવાળું અને શુન્ય તેલવાળું ગાજરનું સુપ રાત્રીના એક હલકા ભોજન માટે આર્દશ શરૂઆત છે. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામીન-એ હોય છે, જે એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ ગણાય છે, અને તે તમારા શરીરને ફ્રી-રેડિકલ્સથી મુક્ત કરીને શરીરનું શુધ્ધિકરણ કરે છે. ઓછી ચરબીવાળા દૂધ વડે બનતું આ સુપ નવાઇ પામી જવાય તેટલી ઓ ....
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેરી મિલ્કશેક | healthy strawberry honey milkshake recipe in gujarati | with 7 amazing images. ....
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
લીલા લસણ નું શાક રેસીપી | વઘારેલું લીલું લસણ | હરે લેહસુન કી સબ્જી | hare lehsun ki sabzi recipe in gujarati | with 9 amazing images. તાજું લીલું લસણ એ આપણા માટે વસંતઋતુની ભેટોમાંથી એક છે, ....
કંદ ટીક્કી રેસીપી | ફરાળી કઢી | વ્રત ની કાઢી | ફરાળી ટીક્કી રેસીપી | કંદની પેટીસ | kand tikki in gujarati | with amazing 23 images.
ગાજર નો હલવો રેસીપી | ઝટપટ બનતો ગાજર નો હલવો | માવા વાળો ગાજર નો હલવો | ગાજર નો હલવો બનાવવાની રીત | quick gajar ka halwa in gujarati | with 20 amazing images.
સૂરણનું રાઈતું રેસીપી | ફરાળી સુરણ રાયતા | ફરાળી વ્રતની રેસિપી | yam raita recipe in Gujarati | with 13 amazing images. સૂરણના રાયતા માટે ટિપ્સ. ૧. સૂરણને રાંધવા ....