એલચી રેસીપી
Last Updated : Dec 15,2024


cardamom recipes in English
इलायची रेसिपी - हिन्दी में पढ़ें (cardamom recipes in Hindi)

51 એલચી રેસીપી,  cardamom recipes in Gujarati |


Goto Page: 1 2 3 4 5 6 
અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with 14 amazing images. તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્ ....
એક સદાય મનપસંદ એવી આ રાજસ્થાની વાનગી એટલે આમળાનો મુરબ્બો, જે કોઇ પણ ભોજન સાથે આરોગી શકાય એવું છે અને એવું સ્વાદિષ્ટ પણ છે કે તેને તમે કોઇ પણ સમયે કોઇ પણ કારણ વગર એક ચમચો ભરીને ખાવાની ઇચ્છાને પણ રોકી નહીં શકો. આ વાનગીમા ....
મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે. આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | mango raita recipe in Gujarati | with 9 amazing images. આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ
દક્ષિણ ભારતીય પારંપારીક સરભરા કરવાની વાનગીઓમાંની આ એક એવી વાનગી છે જે મોટા ભાગે ધાર્મિક કાર્યક્રમોમાં અને ખાસ તો પાકની કાપણીના સંક્રાતના સમયે ઉજવણી પ્રસંગે બનાવવામાં આવે છે. આ કેળાનું પોંગલ જે ખીચડી જેવી મીઠી વાનગી છે, તેમાં સુગંધી ગ ....
કલાકંદ રેસીપી | ઇન્સ્ટન્ટ કલાકંદ | સોફ્ટ કલાકંદ બનાવાની પરફેક્ટ રીત | કલાકંદ બરફી ઘરે બનાવવાની રીત | quick kalakand in Gujarati | with 18 amazing images.
કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati | with 26 amazing images. કેસર પેંડ ....
કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન ....
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે. આમ આ ચહાનો એક કપ, આપણી ....
કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | with 26 amazing images. કોપરા પાક બનાવા મ ....
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
Goto Page: 1 2 3 4 5 6